ભાઈ બીજ

ભાઈ બહેનના અતૂટ પ્રેમને 
લાગે ના નજરું કોઈની ઓ "કાના"
રહે સલામત,સ્વસ્થ,સુખી ને સમૃધ્ધ 
મારા સૌ વીર તમને દિલથી દઉં આશિષ રે....
ભાઈ બીજના પાવન પર્વની હાર્દિક શુભકામના

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 112040850

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now