માઁ લક્ષ્મીના આશિષ રહે
માના આશિષથી સુખ,શાંતિને સમૃધ્ધિ વધે 
પરિવાર સાથે સૌ કુશળ મંગળ રહે "પુષ્પ"
સારું રહે સ્વાસ્થ્યને આનંદમય સૌનું જીવન રહે...
ધનતેરસના પાવન પર્વની હાર્દિક શુભકામના

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 112040637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now