*જિંદગી🌹*
*જિંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે આંખોમાં વસનારા જ રડાવી જાય છે....*
*દસ્તુર તો જુવો આ દુનિયાનો, પોતાના મોં ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે, ક્યાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ"બેસવા" જઈએ છીએ.*
*જિંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.*