સંતાનને એના જન્મથી લઈને એ
ધંધાસર અને લગ્નગ્રંથિથી જોડાય
ત્યાં સુધીની જવાબદારીની સાથે-સાથે ઘરની બાકીની જવાબદારીઓ પૂરી કરવી, અને આર્થિક સધ્ધરતા પણ લાવવાની જવાબદારી દરેક માતા-પિતા એમનાથી બનતા તમામ પ્રકારના પ્રયત્નો સાથે કરતા હોય છે, માટે કોઈપણ સંતાને જિંદગી વિશે, પૈસો વિશે કે પછી ઘર, અને પરિવારની જવાબદારીઓ વિશે, પોતાના લગ્ન, અને વ્યવસાયિક જીવનના ઓછામાં ઓછો પાંચ વર્ષનો જાત અનુભવ ન થાય, ત્યાં સુધી આ બધી બાબતો વિશે, નાતો પોતાના માતા-પિતાને ઊંચા અવાજે સંભળાવવું જોઈએ, અને નાતો વધારે સમજાવવું જોઈએ.
- Shailesh Joshi