જો આપણે સમસ્યા, કે સમસ્યાઓથી ઘેરાયેલા
છીએ, એવું પ્રતીતિ થઈ રહ્યું હોય તો સમજવું કે
એ બધી સમસ્યાઓ આપણા જીવનમાં સ્વાભાવિક રીતે આવેલી છે, પરંતુ જો આપણને એવું લાગતું
હોય કે આપણે એક પછી એક સમસ્યાઓથી ઘેરાઈ રહ્યા છીએ, અને એમાંથી બહાર આવવાનો કોઈ
રસ્તો આપણને નથી દેખાઈ રહ્યો, તો સમજી લેવું કે,
એમાંથી મોટાભાગની સમસ્યાઓ, આપણે ઉભી કરેલી હશે.
- Shailesh Joshi