Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અધિકમાસે વિનવીએ તમને પ્રભુ કર જોડીને.
પુરુષોત્તમ પ્રાણાધાર માનવમતિ અમે થોડીને.
અંતરયામી આજ પધારો ધરા તમને ઝંખે ને.
સાનિધ્ય સહજ સાંપડે તુજ વિણ સૌને ડંખેને.
ભજન કીર્તન કરીએ ભાવ ધરીને પવિત્ર માસે.
રીઝશે જરૂર સાકેત વાસી એવી અંતર આશે.
ભક્તિ ભાવ સૌમાં સંચારો દયાનિધિ સરકાર,
દર્શન દ્યો દયાનિધિ આપે આજ ભૂમિ આવકાર
જપ,વ્રત,તપ થકી પાતક દઈએ પ્રજાળી પ્રભુ,
દાન પુણ્યના પ્રભાવે પ્રભુ ભણી આગળ વધું.

- ચૈતન્ય જોષી.'દીપક' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 112025042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now