વિશ્વ રેડિયો દિવસ
બદલાયો ભલે સમય મારો
પણ હું છું સૌનો સથવારો!
મૂડ સૌનો હું સુધારું
શુંગીત
એવા સુંદર હું ગીત સંભળાવું!
અભિવ્યક્તિની સ્વતંત્રતા સૌની
ચર્ચાને શિક્ષણનો પ્રસાર છું હું!..
લાવું સૌમાં જાગૃતિ હું
માહિતીનો પ્રચાર પ્રસાર કરું છું હું!....
ખોરવાય જ્યારે બધા માધ્યમ ત્યારે
ગામ,નગરને અંતરિયાળ વિસ્તારોમાં હું પહોંચું!..
વિશ્વ રેડિયો દિવસની હાર્દિક શુભેચ્છા
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર