*તમારા મોબાઈલ ઉપર કોઇ જ મેસેજ ના આવે કે કૉલ ના આવે તો તમને ખુદને અકળામણ થશે.મોબાઈલને આપણે દોસ્ત સમજી બેઠાં છીએ.અને આ દોસ્ત છૂપો હિતશત્રુ છે,તે બઉ ઓછા લોકોને ખબર છે.ઘણા દોસ્ત મોઢે મીઠા બોલા હોય પણ અંદરથી શત્રુ હોય.તેવા મિત્રોને ઓળખી લો.મોબાઈલ રિચાર્જ કરીને તમે તમારા મનની વાત મિત્રને ના કહી શકતા હો તો તમે ખૂબ દુઃખી છો.* - વાત્સલ્ય