જીવનમાં શું કરવું અને શું ના કરવું ? એ સમજવું
અતિ આવશ્યક છે કેમકે આપણે આપણી આસપાસ
જોઈએ છીએ કે ઘણા બધા લોકો કરવા જેવું કે
ન કરવા જેવું ઘણું બધું કરીને પણ
કંઈ ખાસ મેળવી નથી શકતા, અને અમુક લોકોને
માત્ર કંઈ ન કરવા જેવું નહીં કરીને સામેથી ઘણું બધું મળી જતું હોય છે.
- Shailesh Joshi