જો આપણને ખોટી બહેસ,
ખોટો વિવાદ કે વિખવાદ કરવાનો સમય, આદત કે પછી કોઈ મજબૂરી હોય, તો એનો સીધો, મુખ્ય અને મહત્વનો અર્થ એકજ થાય છે કે,
આપણને આપણા જીવનનું અમુલ્ય અને સાચું ધ્યેય હજી સુધી પ્રાપ્ત થયું નથી, અને જો આપણને ખરેખર આપણા જીવનનું સાચું ધ્યેય પ્રાપ્ત થઈ ગયું છે, તો.....
તો પછી આપણે આપણા જીવનનાં એ ધ્યેયને લઈને એટલા ગંભીર નથી.