જાણું છું ભગવંત તે મને મારા જીવનનું મહત્વ સમજાવેલ મારી હયાતી નું મહત્વ પણ સમજાવેલ,
કેટ કેટલા આશ લગાવી બેઠા મુજ પર .. કેટલા ભરોસો કરી ભગવાન સમાન માની બેઠાં ભગવંત..
પણ હે શીવ પરમાત્મા હું 😭 ભગવાન નથી, હું તો તારો અંશ તારી ચીઠ્ઠી નો ચાકર છું 🙏
હું કેવી રીતે પુરો ઉતરીશ આ મહા યજ્ઞમાં એ તો તુજ જાણે, પણ એટલી ખબર છે મને તું એકલી જવાબદારી નથી આપતો ,એ પુરી કરવા સતા પણ આપે છે શક્તિ બળ અને પુરી મદદ પણ પહોચાડે છે..🙏💐🔱🕉️🚩👌