કરી લાગણી તો એક સજા બની છે.
તેણે લાગણીને ના સમજી બતાવી છે.
ગુનેગાર બની છે વેદનાં પ્રણયમાં.
સમજી વિચારીને કુવામાં પડી છે.
તરસતી આંખો એક મુલાકાત માટે,
મારી ઉમ્મીદ પર તે પાણી ફેરવે છે.
સમયનો આધાર લઈ કિનારે બેઠી છું.
એ જ સમયના બહાને તેણે છોડી છે.
લાગણીને વાચા આપવા મથતી હતી.
ગઝલ સમજી તેણે વાળી દીધી છે.
વેદનાની કલમે 💓❤️