yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes bites

It will be enough for even a world tour... 😅
-
-
-
સારાંશ - નવી દિશામાં આગળ વધવાનું નક્કી કરી રહ્યા હો ત્યારે, આસ્થા અને આત્મવિશ્વાસની સાથે-સાથે હિંમત જોડે લેવાનું ચુકતા નહીં...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Carrying the burden won't let you move forward! 📦🔐
-
-
-
સારાંશ - પોતાના ભૂતકાળને એક મોંઘીદાટ તિજોરીમાં પૂરીને મૂકી દો અને નવી ઘટનાઓ દ્વારા નવો ભૂતકાળ બનાવતા આગળ વધી જાઓ.. આનાથી જ ખુશીઓ તરફનો માર્ગ મોકળો થાય છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Gratitude!! what else could I ask for?? 😘🙏
-
-
-
સારાંશ - અજાણ ભવિષ્યના પ્રચંડ માર્ગ પર આશા જ મારો પ્રકાશ છે અને જીવનનાં અજોડ, અનિશ્ચિત માર્ગ પર એ જ મારું સામર્થ્ય છે... તમારા માટે એ કોણ છે?
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Beat the person if you like before the time beats you (Don't!! Just kidding..) 😅🙃
-
-
-
સારાંશ- કોઈના કારણે દુઃખી છો? રડી લો, શોક કરી લો, ગાળો દઈ દો કે પછી પસ્તાવો જ કરી લો પણ, ભૂલશો નહીં કે આપણી પાસે બહુ સમય નથી એટલે બસ જલ્દી આગળ વધી જજો...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

We're invincible... 💔❌
-
-
-
સારાંશ - સાંધી, જોડી અને તેને ફરીથી ધબકતું કરવા માટે આપ સક્ષમ હો તો હૃદયને કહેતા રહો કે તુટવાથી ડરવાની જરૂર નથી...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

We ignore you because of the pain you bring... 🙃😌
-
-
-
સારાંશ - ખુશી જીવનનો ભાગ છે એ સાચું પરંતુ, એ દુઃખ છે જે માણસમાં માણસાઈ ઉજાગર કરી તેને જાળવે છે... વેદના માણસને માણસથી જોડવાનું કામ કરે છે.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And it's always YOU they look forward to... 🧒👧
-
-
-
સારાંશ - બીજા લોકોના બાળકો સાથે આપના બાળકની સરખામણી કરવાથી કંઈ ફર્ક નથી પડવાનો, તેને બદલે પોતાના બાળકને એક 'ચોક્કસ વિચારસરણી' માંથી 'વિકાસશીલ વિચારસરણી' તરફ લઇ જવામાં તેમની મદદ કરવાથી જ પરિણામ મળે છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Not so tough I guess.. 🤷‍♀️
-
-
-
સારાંશ - સહજ રીતે થતા ભલાઈના કાર્યો આપણને મરણોપરાંત જીવંત રાખવા માટે પૂરતાં છે...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Have you started earning? 😊🙃
-
-
-
સારાંશ - વ્યક્તિ જયારે તેનાથી મોટા લોકો તરફથી આદર આપવા માંડે અને તેનાથી નાની ઉંમરના લોકો તેને ચાહવા લાગે ત્યારે એ જીવનમાં સાચા માર્ગે છે તેની ખાતરી રાખવી...