દ્રશ્ય -શ્રાવ્ય મીડિયાની અસર કહો કે જે કંઈ પણ હોય, લોકો ધીમે ધીમે એવું માનતા થઇ ગયા છે કે, સંબંધમાં કોઈ અપેક્ષા રાખવી કે માગવું એ અયોગ્ય છે... પણ, મારા મતે તો આપણે વર્ષોથી સમજીએ-સમજાવીએ છીએ એ પ્રમાણે સંબંધ એટલે લેણ -દેણ, ઋણાનુબંધ, અરસ -પરસ અને એવું કંઈ કેટલુંયે... આપણે પોતાનાં ગણીએ તેમની પાસે જ કંઈ માગી શકીએ ને? હા, માગતી વખતે વિવેક અને સામેવાળા પાત્રની મર્યાદાનો ખ્યાલ રાખવો અનિવાર્ય છે. બાકી, જેને પોતાનું માનીએ એ વ્યક્તિ પર બધું ન્યોછાવર કરવાનો જેટલો હક છે, આપણને તેની પાસે કંઈ માગી શકવાનો પણ તેટલો જ અધિકાર છે!
જ અમુક માગણીઓ અહીં પ્રસ્તુત છે... વાંચીને કહેજો કે, આ બધું મેળવી શકું કે નહીં?
-
-
-
https://swatisjournal.com/maagu-chhu/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger