The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
એક વિદ્યાર્થીની મનોવ્યથા રજૂ કરતી આ હળવી કૃતિ આપને પોતાનાં વિદ્યાર્થીકાળને યાદ કરાવવામાં ચોક્કસ મદદ કરશે. શિક્ષણ અનિવાર્ય ચોક્કસ છે પરંતુ, બોજ બને ત્યારે વિદ્યાર્થીઓ માટે 'કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં' જેવી હાલત થતી હોય છે, સાચું ને? આપનાં વિદ્યાર્થીકાળનાં આવા કોઈ સંસ્મરણો છે? 👧🧒 Please read, rate n comment on the post! - - - https://swatisjournal.com/guj-aavi-pariksha-ni-season.../ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
क्या लाजवाब सलीका है हमदर्दी जताने का, खुद ही जख्म दे के, खुद ही मरहम लगाने का दिखावा करते है। - किंजल पटेल (किरा) #world_of_kiraa #heartofliterature #literaturelovers #loveforwords 💜💜 #fallingforyou #myown #bestofthesay #instaread #read #writingcommunity
લાગણીઓનું વેલ જેવું છે; ક્યાંક ને ક્યાંક,કોઈક સાથે હૃદયનાં સુત્રોથી સતત જોડાયેલી રહે છે. એ તાંતણો ગમે તેટલો પાતળો કેમ ન હોય; ચાહે નજીક કે દૂર, આપણને તો જાણ હોય જ છે કે એ કોણ અને ક્યાં છે.... 🌿💝 કવિતા વિશે આપનો મત મને જણાવવાનું ચૂકશો નહીં.. ✍️ ⭐️⭐️⭐️⭐️⭐️ અને હા, સ્વજનો સાથે શેયર કરશો ને? 😇🙏 - - - https://swatisjournal.com/e-tu-chhe/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
The key to Success.. 🔑💁♀️ - - - સારાંશ - વ્યક્તિગત માનસિક અવરોધ અને પોતાનાં કોઈ પણ પ્રકારનાં ડર સામે લડવું એ લગભગ દરેક મનવાંછિત ક્ષેત્રમાં સફળતાની ખાતરી આપે છે. Read more at https://swatisjournal.com/daily-quotes-week-one-july-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It's trending but, please don't fall for it.. Just live! 🤗 - - - સારાંશ - વધારે પડતું આત્મનિરીક્ષણ એ આજકાલ બૌદ્ધિકોએ વિકસિત કરેલી નવી વ્યાધિ છે... ફેશનમાં ભલે છે પણ આપણે માટે તો એ દરદ જ કહેવાય એટલે, 'બુલાતી હૈ મગર, જાને કા નહીં!' 😅 Mark your fav note from https://swatisjournal.com/daily-quotes-week-one-january-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I'm onto it.. are you? - - - સારાંશ - પોતાને માટે એક સારો અંત જોઈએ છે? તો, બસ ૩ વસ્તુઓનો પ્રબંધ કરવાનો રહેશે... 1. સ્વાસ્થ્ય 2. બેંક બેલેન્સ અને 3. તોફાની મિત્રો. .. લાંબું જીવવા આ 3 અનિવાર્ય છે. Read more fun ideas at https://swatisjournal.com/daily-quotes-week-one-july-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
મનથી ક્યાંક જોડાઈએ અને એ સંબંધ જયારે સામાજિક વ્યવહાર, બીજાનાં વિચાર અને આત્મકેન્દ્રી આચાર (behavior) પ્રવેશે ત્યારે એ મૂળ સત્વ ગુમાવી દે છે. ફૂલદાનીમાં રાખેલા સાચા ફૂલો અને પ્લાસ્ટિકનાં નકલી ફૂલોનો ભેદ સમજાતો હોય તો, કોની, ક્યાં અને કેટલી દરકાર કરવી જોઈએ એ સમજી ગયા હશો, ખરું ને? 🌹💁♀️🥀 આપનાં પ્રતિભાવ હંમેશની માફક આવકાર્ય છે... તો, પરત લખશો જરૂર... ✍️ 🙏 - - - https://swatisjournal.com/gujarati-poetry-tane-gamshe/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
સપનાઓથી ભરેલા દિલમાં ભંગાણ પડ્યું, હવે આ આશાઓના કાટમાળનું શું કરું? - કિંજલ પટેલ (કિરા) #world_of_kiraa #classicliterature #loveforliterature #writingcommunity #reading #loveforwriting #heartofliterature #hopequotes
Simple answers + truth = Easy way out. 💁♀️ - - - સારાંશ - ગમે તેટલા જટિલ પ્રશ્નો માટે પણ સરળ જવાબ આપવાની ટેવ રાખવાથી સમય અને શક્તિ બંનેનો બચાવ કરી શકાય છે.. (તેમાં સત્યને સાથે રાખવાની ટેવથી જાતને પણ બચાવી શકાય છે, જે સ્હેજ!) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser