writingcommunity Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

writingcommunity Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writingcommunity quote can lift spirits and rekindle determination. writingcommunity Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

writingcommunity bites

Greatness nothing has to do with the magnitude of the task... 🙃
-
-
-
સારાંશ - મહાનતા એટલે હંમેશા કોઈક મોટું કે ગૌરવપૂર્ણ કામ જ કરીએ એ માન્યતા ખોટી છે કેમકે, ક્યારેક કોઈને માટે કરવામાં આવેલ નાના નાના કાર્યો પણ વધુ અગત્યનાં હોય છે.
Read more @ https://swatisjournal.com/daily-quotes-week-two-december.../
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

કોઈ પણ સમાજ,શરતો કે નિયમો લાગણીઓ પર અંકુશ ન મૂકી શકે પરંતુ, વ્યક્તિગત મુલ્યોની એક નાનકડી સીમા આ કામ સહજતાથી કરી જાય ત્યારે એ કશ્મકશમાં આપણે તો માત્ર પૂછી જ શકીએ કે, કરવાનું શું? 💘🤷‍♀️
આવી જ કોઈ મૂંઝવણમાંથી આપ પસાર થયા હો કે થતા હો તો મને ચોક્કસ લખી જણાવશો.. આપણે બંને સાથે મળીને શોધીશું કે કરવાનું શું?😅🙏
Please don't forget to like, rate, share n comment! 👍✍️⭐️⭐️⭐️⭐️⭐️📲
-
-
-
https://swatisjournal.com/karvanu-shu/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Getting ready for the new days to come.. ☺️👍
-
-
-
સારાંશ - મન અને જીવનમાંથી નુકસાનકર્તા લોકો અને અનુભવોને જતા કરવા જ રહ્યા કેમકે, સારા લોકો અને અનુભવોને સાથે રાખવા માટે આપણી પાસે બે હાથ અને એક હૃદય જ છે.

Read more at https://swatisjournal.com/daily-quotes-week-three-december-2019/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

તહેવારો ઉજવવા એ આનંદ નો વિષય છે પરંતુ, એ તહેવારો પાછળનાં કારણ જાણીને ઉજવણી કરીએ, ત્યારે એ આનંદ સાર્થક થઇ બેવડાઈ જાય છે. સનાતન ધર્મએ જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઘણું આપ્યું છે. રામાયણ પણ એ જ્ઞાનસાગરનું જ એક અણમોલ મોતી છે. વાંચો, માણો અને આનંદો! ✨🪔🎆
આપના જેવા બીજા વ્હાલા વાચક મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં અને હા, હું આપના પ્રતિભાવોની રાહ જોઉં છું તો, ભૂલ્યા વિના લખશો ને? ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/vijaya-dashami-a-gujarati-poetry/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

કોરો કાગળ, જેનું સાધારણ રીતે અધોમૂલ્યન જ થતું હોય છે પરંતુ, અહીં એક કોરો કાગળ પોતાના વિશે જે કંઈ પણ કહે છે એ તમારી માન્યતાઓ ચોક્કસ બદલી નાખશે… સાંભળો શું કહે છે એ કોરો કાગળ?! 😌
કૃતિ પર આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં .. ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏
-
-
-
https://swatisjournal.com/hu-e-koro-kaagal/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

મનુષ્ય તરીકે લોભ, લાલચ, ક્રુરતા વગેરે સહજ બની જાય છે ત્યારે, આપણે એકબીજાનો વસ્તુ તરીકે ઉપયોગ કરતા થઇ જઈએ છીએ.આ ‘તરસ’ કદાચ એ હકીકતની અનુભૂતિ કરાવે… 😌
નવા જોડાયેલા મિત્રો માટે ખાસ..આપ સૌનાં પ્રતિભાવો સદા આવકાર્ય છે. ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/taras/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

सपने दिखाता शहर, ज़िंदगी को समजने, समजाने के बड़े अलग ढंग जानता व आज़माता है| हिसाब का पक्का शहर हमें जो कुछ भी देता है, सूद समेत वापस भी लेता है| यही उसका तरीका है और यही उसका चलन भी! 🏙🌉
Please read, rate n comment on the post.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ and don't forget to share it📲 🙏
-
-
-
https://swatisjournal.com/hi-apna-shahar-hindi-poetry/
#swatisjournal #hindi #hindipoetry #inspirational #motivational #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

કોઈ એક ઉનાળે લખાયેલી આ રચના કાલે કેટલી બધી દીકરીઓ વિશેની પોસ્ટ્સ જોઈ તાજી થઇ ગઈ.. દીકરી અને પલાશનાં ફૂલ બારેમાસ વ્હાલા જ લાગે એટલે તમને પણ આ કવિતા ગમશે.. 👧🌺
આપને પણ આ વાંચીને દીકરી યાદ આવે તો મને પરત લખશો જરૂર.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/maari-dikri-ane-kesudo/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

સંબંધોમાં ક્યારેક કોઈ એક ચોક્કસ પસંદગી કરવા માટે અવકાશ ન દેખાતો હોય ત્યારે, ભાગ્ય દ્વારા નિર્મિત સંબંધો તેમજ ઋણાનુબંધ જેમ મળ્યા હોય તેમ જ સ્વીકારીને સહજ રીતે જીવી જવાનું હોય છે.... 🏜🏞
કવિતા માટે આપનો પ્રેમ પ્રતિભાવરૂપે મારા સુધી પહોંચાડશો તેવી આશા અને હા, મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં ... 🤗✍️🙏
-
-
-
https://swatisjournal.com/antyo/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger