vadodara Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

vadodara Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful vadodara quote can lift spirits and rekindle determination. vadodara Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

vadodara bites

You can't see the whole design, why to waste efforts? ⁉️🤔Just give it a fair chance....
-
-
-
સારાંશ- આપણે જીવનને કોઈ ચોક્કસ ગોઠવણમાં ઢાળવાની કોશિશ કરીશું ત્યારે શક્ય છે કે સફળતા મળે કે ક્યારેક નિરાશા પણ મળે પરંતુ, જયારે આપણે જીવનને 'કંઈ પણ શક્ય છે' એમ માનીને તક આપીએ છીએ ત્યારે ચમત્કારને અવકાશ રહે છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just let it go... 😇
-
-
-
સારાંશ- કોઈ નજીકના વ્યક્તિએ દુઃખ પહોંચાડ્યાનો ડંખ જેટલા લાંબા સમય સુધી મનમાં સાચવી રાખશો તેટલો સમય તમે કોઈ બીજાને દુઃખ પહોંચાડવાની શક્યતા વધારશો...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

This episode from Series Hinduism Beliefs represents what I personally believe about Shree Krishna and the lessons mankind can learn from his life.

The article has something for the readers of all the age groups. It has the story how Lord Vishnu became Shree Krishna and also the thoughts regarding what exactly Krishna represents or teaches us through his ideology and living..

Enjoy, share, rate n comment without fail... Waiting for your views and ideas on this!
-
-
https://swatisjournal.com/eng-krishna-supreme-hero/
-
#series #Hinduism #Hindu #mythology #culture #emotions #God #HinduGods #belief #ShreeKrishna #devotional #feelings #lifelessons #life #love #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

It's about self-reliance... 😊
-
-
-
સારાંશ - મુક્ત કે સ્વતંત્ર હોવાનો અર્થ બધા બંધનો તોડવા કે નિયમોનો અનાદર કરવો એ ક્યારેય નથી .. ઉલટાનું મુકત થવું એટલે આત્મનિર્ભર બની વ્યક્તિ પોતે જેને લાયક છે તે સન્માન કમાવું તેમજ સામેવાળાને એ જ સમ્માન આપવું.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

The greater your demand is the higher the price will be! 👩‍💼
-
-
-
સારાંશ- યુવા પેઢીએ એ જાણવું પડશે કે સ્વતંત્રતાની એક ચોક્કસ કિંમત હોય છે, જેનામાં એ ચુકવવાની કાબેલિયત હોય તેમણે જ તેની કામના કરવી જોઈએ.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Will you allow your kid to exercise it? ⁉️
-
-
-
સારાંશ- માતા-પિતા તરીકે આપણે બાળકને આપણાથી અલગ એવું કોઈ વ્યક્તિત્વ બનવા દઈએ તો એ પણ સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું જ એક સ્વરૂપ છે.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Do you have all these? 🤔
-
-
-
સારાંશ- સ્વતંત્રતા હંમેશા હિંમત, ઉત્તરદાયિત્વ, વિચક્ષણતા અને સમજદારીના પાયા પર જ પોતાનું આવાસ બનાવે છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Else one will be a slave of one or the other traits! 🤷‍♂️
-
-
-
સારાંશ- સ્વતંત્રતાની કામના અને તેને મેળવવાનો પ્રયત્ન આપણે દરેક કરી શકીએ પરંતુ, એ પણ ચોક્કસ છે કે તે ટકશે એમની જ પાસે જે તેને માટે બુદ્ધિમત્તા તેમજ અનુભવ દ્વારા અર્જિત શાણપણનો ઉપયોગ કરશે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Freedom is the costliest asset! 🧚‍♀️
-
-
-
સારાંશ- જવાબદારીના ભાન વિનાની સ્વતંત્રતા એ નરી બર્બરતા છે!