The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
thoughtoftheday Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughtoftheday quote can lift spirits and rekindle determination. thoughtoftheday Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Alas! It hasn't happened yet... ☹️ - - - સારાંશ- આપણો સમાજ જ્યારથી શિક્ષણને સર્વોપરી માનશે, એ પછીથી આજે આપણને એકલ-દોકલ જોવા મળતા ગુણિયલ લોકોનાં સમૂહ જોવા મળશે.. આશા રાખીએ કે, ભૌતિકતા ને સર્વોપરી માનતા જગતમાં આ ક્યારેક શક્ય બનશે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
And the other don't even realize it... 😔 - - - સારાંશ- સમાજમાં હવે જૂજ જ જોવા મળતા સારા લોકો/સજ્જનો ને કોઈનાથી છેતરાવાનું જેટલું ખરાબ લાગતું હોય છે, તેનાથી વધુ તો તેઓને હવેથી પેલા વ્યક્તિનો વિશ્વાસ નહીં કરી શકે એ વાતનું દુઃખ થતું હોય છે... જેટલા લોકો આ વાત સમજી શક્યા છે એ બધા જ Take Care! 😇 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
In search of a WISE lawyer.. 😅 - - - સારાંશ- કાશ, આપણે સમજદારી પર કેસ કરી શકતા હોત.. આરોપ એ કે, એ જયારે આપણા જીવનમાં પ્રવેશે છે ત્યારે જણાવતી નથી કે, તેની સાથે-સાથે તેનાં આંગળિયાત તરીકે પીડાનો સણકો અને મુશ્કેલીઓને પણ સંગાથે લઇ આવે છે... 😟👫 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You know what I mean, right? 😅 - - - સારાંશ- ભારત દેશમાં અયોગ્ય (કુપાત્ર ન કહેવાય ને!) લોકોનાં અભિપ્રાય વડે એટલા લોકોને હાનિ પહોંચે છે જેટલી દર વર્ષે માર્ગ-અકસ્માત વડે પણ નથી થતી! 🙃😌 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
The stomach has no ears... 👂❌ - - - સારાંશ- સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિનું પેટ એક જ ભાષા સમજે છે, એ છે ખોરાક! 🥗🍲🍱 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
People struggle making right choices though... 🤔 - - - સારાંશ- સ્વતંત્ર થવું એ શરત કરતા પસંદગી પર વધારે આધારિત છે; તમે જે ક્ષણે મુક્ત થવાનું પસંદ કરો છો ત્યારથી જ બંધનો દૂર થઇ જાય છે... પણ, સાચી પસંદગી કરવી સરળ નથી... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
We Indians are more eligible... 😞😏 - - - સારાંશ- જો કાયદાને સર્વોપરી માનીએ તો, બધા જ લોકો શિક્ષાને લાયક છે; દુર્જનો કોઈ પણ સમયે ખોટા કૃત્યો કરવા માટે અને સજ્જનો સાચા સમયે સાચા કૃત્યો ન કરવાને માટે... 👨⚖️ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Help them stay in your life for longer... 😊 - - - સારાંશ- આપના જીવનમાં કોઈ વ્યક્તિ કે સંબંધ એવા છે જેને જવા દેવાનું/ ગુમાવવાનું તમારા માટે ખુબ મુશ્કેલ છે તો, એ તમારી સૌથી કિંમતી જણસ છે એમ માનવું!.... તેને તમારા જીવનમાં સદાયને માટે રાખવા બનતા પ્રયત્નો કરવા... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser