The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
thoughtoftheday Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughtoftheday quote can lift spirits and rekindle determination. thoughtoftheday Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Can't skip the drill, you know!? 💁♀️ - - - સારાંશ- મોટી સિધ્ધિઓ માટે પ્રયાણ કરતા પહેલા નાના-નાના કાર્યો પર હાથ અજમાવી તેમાં નિપુણતા મેળવવી એ અનિવાર્ય કવાયત છે... 🛴🚲🛵🏍 સમજ્યા ને? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Take your pick... 👈👍 - - - સારાંશ- જીવનને ક્યા માર્ગે લઇ જવું તેનાં બે જ રસ્તા છે, યા તો આપ સંપૂર્ણપણે ભગવાન પર છોડી દો કે એ જ્યાં દોરી જાય તેમ જીવન જશે અને આરામથી બેસી જાઓ અથવા તમે તમારી કેડી જાતે કંડારો, એવું કરવાના હો તો, પહેલા પરિણામ તરીકે આવનારા સમય અને સંજોગો માટે હૈયે હામ ભરી લેજો.. પસંદગી તમારી, પરિણામ તમારું! 😊 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You know what I'm talking about, right? 🙃 - - - સારાંશ- આજકાલ સમગ્ર વિશ્વમાં કે આપણી આસપાસ જે કંઈ ઘટિત થઇ રહ્યું છે એ જોઇને શેતાન પોતે પણ ગૂંચવાઈ જતો હશે કે સાલું આપણે વધુ પ્રતિભાશાળી છીએ કે આ કાળા માથાનો માનવી? 🤔👿 (તા.ક. આ પોસ્ટ માત્ર ને માત્ર જાહેરમાં કે લોકો પર થૂંકનારા, હોસ્પિટલમાંથી ભાગી જનારા, ચેપ ફેલાવનારા, લોકોનું અહિત ઇચ્છનારા સુવરોને સમર્પિત!) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
So, what is it for you? 😅 Write your answers in comments.. let's see how many has gotten a CIRCUS as I do have.. 🤹♀️🎪 😄 - - - #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
So, where do you stand now? 😅 - - - #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I can say it as it's my fundamental right, isn't it? ☺️ - - - સારાંશ- અણસમજુ અને સ્વાર્થી નાગરિકોને સહન કરી તેમનાં વિશે બધું જ ચલાવી લેવાનું નામ લોકશાહી હોય તો, મને એ પસંદ નથી જ.. તમને પણ નહીં જ હોય... 🙃 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just saving myself.. 🤷♀️ - - - સારાંશ- મગજમાં ખળભળાટ કે હૃદયમાં ઝેર ઘોળતા પ્રેમ માટે મનનાં દરવાજા બંધ રાખીએ તો એ ખોટું નથી.. સ્વ-બચાવ દરેક મનુષ્યનો અધિકાર છે, છે ને? 😅 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Sorry we still need them... 🙃👳♂️👲👩🦳👩🦱👶 - - - સારાંશ- આભાસી વિશ્વ કલ્પનાતીત હોઈ શકે જે આપણને પ્રેરિત કરીને આપણા ચરિત્ર અને વ્યક્તિત્વ નું ઘડતર કરી શકે પરંતુ, આપણે જે છીએ એ જાળવી રાખવા કે તેમાં કોઈ હકારાત્મક કે નકારાત્મક બદલાવ માટે આપણને વાસ્તવિક વ્યક્તિઓ એટલે કે લોકોની જરૂર રહેશે જ... કોઈ મશીન ક્યારેય વ્યક્તિની ગરજ ન જ સારી શકે! (ભારતીયોનું આંતરિક હોય કે બાહ્ય આખું જગત જ નિરાળું છે!) 😊 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
What can I say? 🤐🐕 - - - સારાંશ- સામંજસ્ય સમાજ માટે તંદુરસ્ત છે અને પરસ્પર સંઘર્ષ સામાજિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એ જાણવા છતાં આપણે એ ન જ કરીએ ત્યારે સમાજ વધુ નાદુરસ્ત બને છે.. છે ને? 🤒 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser