The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
thoughtoftheday Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughtoftheday quote can lift spirits and rekindle determination. thoughtoftheday Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
This is the one who doesn't let any of you hunt me down... 🤝😊 - - - સારાંશ- આ જગતમાં એક એવો સંબંધ છે જેને ન સમય અસર કરે છે ન નિયતિ... તેને માત્ર આપણી નિયત અસર કરે છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Don't let them escape until they help you clean the mess.. 😉🙃 - - - સારાંશ- આપણા જીવનમાં ફેલાયેલા રાયતા માટે પોતાને એકલાને દોષી માનવાને કારણ નથી, આપણે પસંદ કરેલા મિત્રો પણ તેના માટે એટલા જ જવાબદાર છે.. એટલે જ્યાં સુધી તેઓ એ રાયતું સમેટવામાં મદદ ન કરે ત્યાં સુધી છટકવા દેવા નહીં .. 💣🗡👨🚒 ( માત્ર રમુજ ખાતર... બાકી, સવારી 'અપની ખુદ ઝીમ્મેદાર હૈ'!) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Working on the first two options.. third I've secured since school days! 👫🤪👭 - - - સારાંશ- પોતાને માટે ખુબ સારા આખરી દિવસોનો પ્રબંધ કરવા ઈચ્છતા હો તો, ત્રણ વસ્તુઓ એકત્રિત કરવા માટે મહેનત કરશો... ૧. સ્વાસ્થ્ય, ૨. બેંકમાં થાપણ અને ૩. થોડા પોતાના જેવા અતરંગી મિત્રો! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
What do you feel about your best friend? 😅 - - - સારાંશ- સૌથી નજીકનાં મિત્રો ન તો કોઈ પુરસ્કાર હોય છે કે ન તો કોઈ શિક્ષા હોય છે, તે તો માત્ર સાથે સાંખેલી અમુક-તમુક ઘટનાઓનું પરિણામ હોય છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Whomever you might be, suffering is inevitable.. 😅 - - - સારાંશ- આપણા ગ્રહ પર મનુષ્ય તરીકે જીવવાની આ વિચિત્રતા છે કે, વિવેકબુદ્ધિ વિનાના મનુષ્યો તેમજ સજાગ અંતઃકરણ એટલે કે સારાસાર બુદ્ધિ ધરાવતા લોકો બંને સમાન રીતે નર્કની પીડા ભોગવે છે.. પહેલો તે નર્કનું નિર્માણ કરીને અને બીજો તેની સામે લડત આપીને.. 🧟♂️🦹♂️ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
So, why don't we put everything aside n smile back to it? 😊 - - - સારાંશ- જીંદગી એટલે ખરેખર શું તે શોધવાના આપણા વ્યર્થ પ્રયત્નો સામે મીઠું સ્મિત વેરતું જીવન ધીમે-ધીમે આગલા વધતું રહે છે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Don't make yourself a certified half-witted, prepare instead! 💁♂️ - - - સારાંશ- વિના તૈયારીએ કોઈ હરીફાઈમાં ઉતારી પડવું તે બહાદુરી નહીં પરંતુ, મૂર્ખતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.. આપણે ત્યાં તો વળી પાછા તેનું ગૌરવ પણ લેવાય કે જોયું, કોઈ તૈયારી નહોતી તો પણ આટલું તો કર્યું ને?? મારી દ્રષ્ટીએ તે સમય અને સાધનો નો વ્યય છે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Keep writing your chapters without feeling the pressure of being right or wrong...👍✍️ - - - સારાંશ- સામાન્ય રીતે માતા-પિતા બન્યા પછી આપણે અર્થપૂર્ણ જીવન કઈ રીતે જીવવું જેથી બાળકો કંઈ શીખી શકે તેનું ઘણું પ્રેશર રહેતું હોય છે પણ, જીવન જ છે તમારી સમજણ મુજબ જીવતા રહો.. આપણે તો માત્ર ભવિષ્યની પેઢીઓ માટે વાર્તા જ છોડી જવાના છીએ.. કોઈની સફળતાની ગાથા હશે જે પ્રશસ્તિ પામશે અને કોઈની નિષ્ફળતાની કહાની હશે જેમાંથી કોઈ સબક લેશે.. બસ, આટલું જ છે, પ્રેશર શાનું?😊 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
So, now you know that stars haven't held it.. 🌟🤲 - - - સારાંશ- હાથ કે જે સખત મહેનત કરે છે, હાથ કે જે પ્રાર્થના કરે છે અને હાથ કે જે મદદ કરે છે એ બધા જ નિયતિના સરનામા છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser