thoughtoftheday Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

thoughtoftheday Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughtoftheday quote can lift spirits and rekindle determination. thoughtoftheday Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

thoughtoftheday bites

Meaningless things don't last longer, you know it right? 🤔
-
-
-
સારાંશ- ખુશીનો ખરો આધાર આપણે કોઈ પણ ઘટનાનાં સાર તરીકે કેટલો આનંદ મેળવીએ તેના પર નથી હોતો પરંતુ, એ ઘટના આપણા માટે ખરેખર કેટલી અર્થપૂર્ણ છે તેના પર હોય છે.. ક્યારેક કોઈને સાવ તુચ્છ લાગતી બાબતો આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ, આથી જ અત્યંત આનંદદાયક બની રહેતી હોય છે..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You can, if you want to... 🤷‍♀️
-
-
-
સારાંશ- ખુશ રહેવું કે ન રહેવું એ ભગવાનમાં શ્રદ્ધા રાખવા સમાન છે, કેમકે બંનેનો આધાર આપણી ઇચ્છાશક્તિ પર રહેલો છે.. આપણે ઇચ્છીએ તો કરી શકીએ.. ટૂંકમાં, મન હોય તો, માળવે .... 😄

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's no rocket science, is it? 🤔🤗
-
-
-
સારાંશ- જે લોકો પોતાના જીવનને એમની અપૂર્ણતાઓની ભેંટ સમજી પ્રેમપૂર્વક સ્વીકારે છે તે ખરા અર્થમાં ખુશીને પામે છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Not simple, yet attainable! 😇
-
-
-
સારાંશ- જીવનમાં જે પરિસ્થિતિ આવે તેનો સામનો કરતી વખતે હૃદયને દ્વેષભાવથી પ્રભાવિત ન થવા દઈએ કે ન તો તેને ઘમંડનો સ્પર્શ થવા દઈએ ત્યારે, નિર્ભેળ આનંદની અનુભૂતિનો માર્ગ મોકળો થાય છે.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

If it helps you nourish, it's true...🤷‍♀️
-
-
-
સારાંશ- આજકાલ યુવાનોને મિત્રતા વિષે બહુ કન્ફયુઝન રહે છે પછી, બે ત્રણ સંબધોનું મિશ્રણ કરી હેરાન થયા કરે.. તેના કરતા સરળ વ્યાખ્યા કરીએ તો, જે સંબંધ આપણને આનંદ ઉપરાંત નીપજ તરીકે નૈતિક, સામાજિક, માનસિક શક્તિ આપી શકે એ જ સાચી મિત્રતા!!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't worry, I'll be there for you too... 💁‍♀️🔥
-
-
-
સારાંશ- સંજોગો જયારે આપણી અંદરનાં ઉજાસને ઝાંખો કરવા લાગે ત્યારે, એ તેજ ને ફરીથી પ્રજ્વલિત કરવા માટે સૌથી નજીકના મિત્ર પર આશા રાખી શકાશે... જે લોકો પાસે આવા મિત્રો છે એ દુનિયાનાં સૌથી નસીબદાર વ્યક્તિઓ છે અને જો આપની પાસે કોઈ એવો મિત્ર ન હોય તો, આપ કોઈના એવા મિત્ર ચોક્કસ બનશો..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Protecting yourself is a basic human right...👩‍⚖️
-
-
-
સારાંશ- તમને મિત્ર તરીકેનું સંબોધન કરતા પરંતુ, એક તક કે મોકા તરીકે ગણતરીમાં લેતા લોકોથી જેટલો જલ્દી છુટકારો મેળવશો તેટલું ઓછું નુકસાન થવાની સંભાવના છે...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And when you get the meaning... 😛😆
-
-
-
સારાંશ- એવું કહેવાય છે કે, કોઈ પણ મિત્રતા આકસ્મિક નથી હોતી.. સો ટકા સહેમત... એ આપણા કર્મો છે કર્મો! 🤪