shayar Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

shayar Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful shayar quote can lift spirits and rekindle determination. shayar Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

shayar bites

રાત મધરાત હું જાગી જાઉં છું
તારી કોઈ ખબર? જોઈ લઉં છું
કેમ ઇંતજાર? ખુદને પૂછી લઉં છું
મળે ન જવાબ! પાછી સૂઈ જાઉં છું

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૯.૦૧.૨૦૨૦

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #February2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

पहेले तो....
वो कहेते थे, बस यूंही मेसेज किया है
और अब....
वो पूछते है, क्यों हमें मेसेज किया है

©"अल्प" प्रशांत
Prashant Panchal
२७.०१.२०२०

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #February2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

તારી ગલીએ
ચોરીછૂપીથી, તને
જોવો ગમે છે

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૦૧.૦૨.૨૦૨૦

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #January2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

વરસો થઈ ગયાં વાત કરે, શું ફરિયાદ કરું?
વાયદો આપી મૂકરી ગયાં, શું એ યાદ કરું?

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૮.૦૧.૨૦૨૦

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #January2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

ડૂબી શકો તો દરિયો છું હું, તરી જાવ તો તળાવ જેવો,
વહી શકો તો નદી સમો છું, રહી જાવ તો પડાવ જેવો.

અડકો તો હું ફૂલ સમો છું, પ્રસરી જઉં તો મહેક સમો છું,
પ્રભાત થઈને મને મળો તો છું ઝાકળના સ્વભાવ જેવો.

એક્કેક શ્વાસ માપીને લઉં છું છંદોબદ્ધ જીવું છું હું,
રડી પડું તો મંદાક્રાંતા, ઊછળકૂદમાં કટાવ જેવો.

જેવી રીતે મળશો એવી રીત મુજબનો માણસ છું હું,
થાવ હલેસા નાવ સમો છું, ભીતર ઊતરો તો વાવ જેવો.

બંને બાજુ છું હું તો પણ એક્કે બાજુ ક્યાંય નથી હું,
આમ જુઓ તો ઘટનાવિહિન આમ જુઓ તો બનાવ જેવો.

– અનિલ ચાવડા

#anilchavda #kavi #shayar #shayari #poetry #literature #gujarati #gazal #kavianilchavda

कभी ढूंढ न पाए हम ख़ुद को
और लोग कहेते है आयना सच बोलता है

©"अल्प" प्रशांत
Prashant Panchal
२७.०१.२०२०

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #January2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

વસંતપંચમીની શુભકામનાઓ...
#anilchavda #gazal #shayar #shayari #gujarati