relations Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

relations Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful relations quote can lift spirits and rekindle determination. relations Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

relations bites

Sanchita has won another award for her latest song. The party has just been wound up. Aseem is late as usual. He has never been that perfect guy for Sanchita....
Read this musical story and don't forget to listen the song at the end of it.. 🎧🎼🎷🎻
Please like, share rate n comment without fail... 👍📲✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/admirer/
#musically #music #story #musical #tales #shortstory #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

સંબંધોનું ખેતી જેવું છે, ખુબ મહેનત, દરકાર અને જાળવણી માંગી લે છે અને આટલું કર્યા પછી પણ ગમતું પરિણામ લણી શકશો એની કોઈ ખાતરી ન આપી શકે. લગ્નો ભાગ્યથી નક્કી ચોક્કસ થતા હશે પરંતુ,નીભાવવામાં નવ નેજા પાણી ઉતરે એ પણ એટલું જ સાચું છે. 😇💁‍♀️

Please rate, share and comment on the posts without fail! ✍️⭐⭐⭐⭐⭐📲
-
-
-
https://swatisjournal.com/01-vaivahik-sambhandho-ni-aavard…/

#relationship #relations #emotions #lifecoach #life #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

આ ગ્રહ પરની સૌથી ખતરનાક પ્રજાતિ હોય તો એ છે, મનુષ્ય! એનું કારણ છે કે, આપણે દુષ્ટતા બહુ સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ. અજ્ઞાનતા એ શેતાનનું હથિયાર છે, તેનાં વડે એ આપણને ખુબ સરળતાથી ઠગી શકે છે અને આપણે લાલચ, લોભ, સ્વાર્થ, ક્રોધ અને એવા કંઈ કેટલાએ પાશમાં બંધાતા જઈએ છીએ. ભ્રષ્ટ આત્મા છેવટે ક્રૂરતાનો હાથ ઝાલી પોતાનાં સમર્થ હોવાનો ભ્રમ પાળે છે.... 👹👿

સોનમ અને તેની બંને દીકરીઓને આ ભ્રમનો અંધકાર ભરખી જશે કે પછી હજી કોઈનું મન કરુણાનાં પ્રકાશથી ઝળહળે છે? 😇✨

આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઉં છું .. લખશો ને? ✍
-
-
-
https://swatisjournal.com/tamas-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી.એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ.

વાર્તા ગમે એટલે તરત કમેન્ટ કરી જણાવશો.. રેટિંગમાં કેટલા સ્ટાર્સ મળશે મને? અને હા, મિત્રો સાથે શેયર પણ કરશો ને?? 🙏🤗


-
-
-
https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

સ્તુતિ ખુબ બહાદુર છે. અધુરી મુકેલી વાતને ફરીથી સાંધવી સરળ છે, પરંતુ જીવનમાં સંગાથનો દોર તુટ્યો છે, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે!
આ વાર્તા આપને પોતાની આસપાસ જોવા મળતા વાર્તાનાં પાત્રો સમાન વાસ્તવિક લોકો સાથે હૃદયથી જોડવામાં મદદ કરશે.. રેટિંગ અને પ્રતિભાવમાં આપના અમૂલ્ય શબ્દોની રાહ જોઉં છું. ભૂલ્યા વિના લખશો ને?
-
-
-
https://swatisjournal.com/gujarati-short-story-antar/
#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

શબ્દોને જે સમજે છે તેને માટે એ અમૃત કે ઝેર બંનેનું કામ કરે છે.. જે લોકોને માટે શબ્દો સંવેદનાનું વ્યક્ત સ્વરૂપ છે તેઓ તેનું મુલ્ય જાણે છે. કોઈકનાં કીધેલા બે વાક્યો પણ ક્યારેક જીવન બદલવા માટે પૂરતાં થઇ રહે છે.. અને આપણી પાસે તો લાઈફગાર્ડ બને તેવી આખી ને આખી કવિતાઓ છે.. 🤗📔

આ થઇ વાત મારી અભિવ્યક્તિની.. આપને ગમતી કે આપને જીવનમાં જરૂરી લગતી કોઈ રચના હશે ને? હોય તો, અહીં લખોને મને.. બીજા મિત્રો પણ માણશે.. ✍️💖
-
-
-
https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi-kavita-chhe/

#lifelessons #wellness #thinking #thoughtsforlife #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

મદદ હોય કે પ્રેમ 'માગો છો' કે 'આપો છો' એ વ્યક્તિગત છે પરંતુ, આ બંને ક્ષેત્રે સંતુલન સ્થાપવું અનિવાર્ય બની રહે છે. ભોજનમાં જેમ મીઠું નહીં વધારે કે નહીં ઓછું તે જ પ્રમાણે જીવનમાં મદદ કે પ્રેમ નહીં વધારે કે નહીં ઓછા!!
આ વાતથી સહમત હો તો, આ આર્ટીકલ આપને ગમશે. 😇

આપનાં પ્રતિભાવોની રાહમાં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏
-
-
-
https://swatisjournal.com/guj-madad-ane-prem/

#wellness #lifecoach #happiness #lifecoaching #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

કોઈ પણ સંબંધ વિકસાવવામાં એક આખી ઉંમર નીકળી જતી હોય છે. તો, કાલ્પનિક શંકાઓને આધારે તો પોતે કરેલી મહેનત પર પાણીઢોળ કરવું વ્યાજબી ન જ કહેવાય. બાકી, વિશ્વાસ દરેક પ્રકારના કાલ્પનિક ભયનો તોડ છે. બરાબર ને? 😇

આર્ટીકલ કેવો લાગ્યો એ લખવાનું ભૂલશો નહીં... અને હા, પોસ્ટને કેટલા સ્ટાર્સ આપ્યા? 📖✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/03-vishwas-kari-joie-to/

#lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal