priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

Corona, Stome , Earthquake...

लगता है कुदरत भी इन्सानकी तरह बद्तमीज़ होती जा रही है ।

#priten 'screation#

Real HERO never
decide to sucide
LIFE may demand to play extremely difficult role. But never exit the dias before 'THE END'..

Sushan you were great actor. We will miss you as an actor..

#priten 'screation#

સ્વપ્નાઓ ના તારા ,
પડી છે મને આદત
અને મને લોકો
#ઉંઘણસી # ગણે છે..

#priten 'screation#

#બળવાખોર # મન થયું છે આજ તોફાની
હોઠ રાખું છુ બંધ તો આંખો કરે છે વાતો

#priten 'screation#

The kind of CHALLENGE you accept determines , what kind of person you are.

#priten 'screation#

નાકામ રહી મારી #ઉગ્ર # દલીલો
તારા સસ્મિત મૌન સામે

#priten 'screation#

તનની બિમારીનો ઇલાજ બીજું કોઈ કરી શકે
પણ મનની બિમારીનો ઇલાજ તો જાતે જ કરવો પડે..

#priten 'screation#

એક તો પહેલો પહેલો વરસાદ
અને વરસે તુ બનીને વાદળિ
તો કેમ હુ ના કરું મોર બની થનગાટ...

#priten 'screation#

ભુખને કારણે રડતું છોકરું શાંત થઈ અને સુઇ ગયું,
પણ મજબુર માની રોતી આંખમાં ઉંઘ કેવી રીતે આવશે..

#priten 'screation#