priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

કોઈનો પણ એક પણ પૈસો ના છોડનાર, મરીને એણે બધો જ પૈસો બીજા માટે છોડીને જવો પાડ્યો...

જે પૈસા માટે ઍ આખી જિંદગી બીજા જોડે ઝગડ્યૉ , એજ પૈસા માટે આજે એના ઘર વાળા ઝગડી રહ્યા હતા..

દરેક વસ્તુને પૈસામા જ મુલવતો માણસ છેવટે તેની જ કિમત ઓછી કરે છે..

#priten 'screation#

Only after trying one can know, if one would be
successful or failed.
But by not trying it is 100% sure you would
never fail but never be successful...

#priten 'screation#

આતુરતાથી રાહ જોવામાં તારી,
આંખ મારી મળી ગઈ
અને સપનામાં તારી સાથે
મુલાકાત થઈ ગઈ

#priten 'screation#

જ્યારે જીવતા હતા ત્યારે તેમની પાસે બેસવાની કોઈની પાસે ફુરસદ ન હતી,
આજે તેમના મૃત શરીર પાસે અમે તેમની care લેવા માટે અમે કેટલી મોંઘી નર્સ રાખી હતી અને હોસ્પિટલમાં કેટલી મોંઘી treatment કરાવી હતી તેની બડાઈ હાંકવામા ઘરના દરેક માટે પુરતો સમય હતો...

#મૃત #

#priten 'screation#

પ્રેમમા ના જોવાનું હોય નફો-નુક્શાન
એમા તો લાવવાની હોય બીજાના ચહેરા પર મુસ્કાન

ગેરસમજની એમા કરવાની હોય બાદબાકી
સ્નેહનો કરવાનો હોય સરવાળો

ભુલોનૌ કરવાનો હોય ભાગાકાર
અને પ્રેમનો કરવાનો હોય ગુણાકાર

પ્રેમમાં હોવ જો તમે બેકરાર
તો દુનિયાની શુ કરવાની દરકાર

#priten 'screation#

જો success story લખવી હોય તો તેને પરસેવાની સાહીથી જ લખવી પડે..

#priten 'screation#

નસીબના ભરોસે બેસી રહેનારા જેવો
કમનસીબ કોઈ નથી...

#priten 'screation#

વરસ ના તું આટલું મુશળધાર
કે ભિંજાવા ચાહુ હુ વારંવાર
આમ તો કુશળ તરવૈયો છુ હુ તોફાનનો
પણ તણાવુ ગમશે તારા પ્રેમના વહેણમા #priten 'screation#

While driving, loosing balance may be dangerous...
Same way, frequently loosing our mental balance , may be very dangerous...

LIFE is all about BALANCING
Balance between carrier and family life.
Balance between money and hobby.
Balance between tasty food and health.
Balance between success and satisfaction...

#priten 'screation#