priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

Dear friends
I am on a vacation for 21 days with my family @ sweet home.

Will be back after 21 days. Take my prior appointment if you want to see me after that. 😀
Meanwhile you take care of yourself too..

#priten 'screation#

सारी जिंदगी हम येही कहतेथे की.....
अगर मेरे पास वक्त होता
तो मै ये करता.. वोह करता ...ये भी करता , वोह भी करता...

बस लो ये वक्त आ गया...

अगर हम चाहे तो ,
आपत्तिको भी अवसरमे बदल शकते है ।।।

#priten 'screation#

અધુરી હતી જિંદગી મારી,
આવવાથી તારા,
થઈ ગઈ પુર્ણ.




#priten 'screation#

ભટક્તો રહ્યો આખી દુનિયા, સુખની શોધમાં
ખબર પડી પછી કે, એ રહ્યુ છે ભીતરમાં

#priten 'screation#

લાગી હતી ભુખ બરોબરની
એ નાના બાળકને
પણ ભગવાનને ધરાવેલ છપ્પન ભોગથી એનુ પેટ થોડુ ભરાવાનું હતું??

#priten 'screation#

કોરોના ભલે તુ છે એક વાઇરસ
પણ અહી તારા વિડિયો તારાથી ઝડપી થાય છે વાઇરલ
તુ છુ મેઈડ ઈન ચાઇના
પણ અહી તારું બહુ ચાલશે ના
દુરથી અમે કરશું નમસ્કાર
હાથ ધોઇશુ વારંવાર
કરીશું ભલે અમે બધા ટાસ્ક
પણ મોઢા પર બાંધી રાખીશું માસ્ક
મિલાવીશુ નહી અમે હાથ
પણ તારો સામનો કરીશું એક સાથ
મળવાનું થાય જો કોઇને કદાચ
તો અંતર રાખીશું અમે સદાય
ખોટી નહી કરીએ અમે ભીડ
We will defeat Corona indeed.

#priten 'screation#

કેવો છે, તારો અને મારો સબંધ
જોયા વગર તને, નથી થતી આંખો બંધ
જોવુ છુ તને જ્યારે હસ્તી,
ચડે છે મને મસ્તી
હાથમા હોય છે જ્યારે ,તારો હાથ
થાય છે, ક્યારે ય ના છુટે આપણો સાથ



#priten 'screation#

જે સબંધમા, તમે જેવા છો તેવા જ સ્વીકૃત થાઓ અને તમે સામૅ વાળાને તેમની ખામીઓ અને ખૂબીઓ સાથે સ્વિકારી શકો એજ સાચો સબંધ...

#priten 'screation#

When we are clear about what we want in LIFE,
We automatically find , how to achieve it..

#priten 'screation#