priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

A real WINNER
never
Loose control on self.

#priten 'screation#

કાશ તે મારી
અકથિત (untold) વાત સાંભળી હોત,
જે મારી આંખો તને કહી રહી હતી

#priten 'screation#

Social Distance रखना चाहते हो ????

सिर्फ जुठी खबर फैला दो की आप financial तकलिफमे हो...
लोग खुद ब खुद आपसे distance रखना शुरु कर देंगे ।
एक तरीकेसे Corona इन्सानसे बहेतर है, वोह नाही ऊंच-नीच, जात-पात, गरीब-अमीर नही देखता और मरते दम तक साथ देता है ।
(वैसे कोरोना का death rate इन्सानसे कम है, इन्सान रोजके अनगिनित प्राणीओ को मारता है और कोरोनाका तो Countable है)
#priten 'screation#

વસંત હોય કે પાનખર,
કોણે ફર્ક પડે છે અહી

પ્લાસ્ટિકના ફુલો અને
પ્લાસ્ટિકિયા સ્મિતનો બનાવટી જમાનો છે આ

ચહેરા જ છે મુરઝાયેલા
તો ફુલોના ખીલવાથી શુ ફર્ક પડે.

#priten 'screation#

वोह आंख ही कया
जिसमे किसीक दर्द देखके आंसू ना आए ।

दुनियामे सचमे है बहोत गम
ये तो आंखे बंध करके जीते है हम ।

#priten 'screation#

દોડવું જરુરી છે...
પણ કઈ દિશામા,
અને શેના માટે દોડવુ એ
વધારે મહત્વનુ છે...

#priten 'screation#

ચા થી ચાહ સુધી
દૂધ જેવી, શ્વેત અને સુંદર તુ,
જોઇને પાણી પાણી થઈ જઉ હું,
ખાંડ જેવી મીઠડી તુ
અને ચા જેવો નશો મારો,
પ્રેમની ઉષ્મામાં મળિએ જ્યારે આપણે
ઓગળી જાય અસ્તિત્વ આપણું ,
જિંદગી જેટલી સળગાવસે આપણને તકલીફોથી
ફેલાશે તેટલીજ આપણા પ્રેમની મહેક...
બસ શરુ થાય હર એક સવાર ચા થી
અને જિંદગી પુરી થાય તારી ચાહત થી
#priten 'screation#

હે પુરૂષ,
જો તુ કરે છે મને ખુબ જ પ્રેમ
તો હું છુ તારા દિલની રાણી
પણ
જો તુ કરે છે ફક્ત ખુદને પ્રેમ
તો તારા માટે હું છુ ફક્ત નોકરાણી

#priten 'screation#