priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

जाने बिना खुदको,
जान पाऊंगा कैसे खुदाको ??

#priten 'screation#

LIFE begins
When fear ends

डर डर के जीना, मौतसे भी बदतर है ।

#priten 'screation#

Being HAPPY is not a function of
what you have
but
it's outcome of
what you think..

#આનંદ #

#priten 'screation#

રહ્યો હું social mediaથી દુર
તો આવ્યો ખુદની નજીક
કરવામા 'like' બીજાની postને
છુટી જાય છે ઍ બધુ, જે કરું છુ હું like

#priten 'screation#

ચોર્યુ છે તે મારું એવુ ચિત્ત
કે, મન થઈ ગયું છે વિચલિત

#વિચલિત #

#priten 'screation#

HOBBY is something which helps you in being human...

Nurture Hobby and remain happy.

#priten 'screation#

નથી કોઈ અંતર,
તારા અને મારા વિચારોમાં
હું પણ તારા માટે જ વિચારું છુ અને તુ પણ ફક્ત તારા માટે જ વિચારે છે.

#અંતર #

#priten 'screation#

રંગાઇ ગયો છુ તારા પ્રેમના પાક્કા રંગથી
મારે તો છે રોજ હોળી અને ધુળેટી

#priten 'screation#

The biggest punishment to woman is
એને best beautician પાસે તૈયાર કરાવો અને એને mirror અને mobile વગરના રૂમમા બંધ કરી દો...
અને હા બહાર નિકળે પછી સેલ્ફિ પણ ના લેવા દો.. 🤣🤣
happy women's day
#priten 'screation#