કોરોના ભલે તુ છે એક વાઇરસ
પણ અહી તારા વિડિયો તારાથી ઝડપી થાય છે વાઇરલ
તુ છુ મેઈડ ઈન ચાઇના
પણ અહી તારું બહુ ચાલશે ના
દુરથી અમે કરશું નમસ્કાર
હાથ ધોઇશુ વારંવાર
કરીશું ભલે અમે બધા ટાસ્ક
પણ મોઢા પર બાંધી રાખીશું માસ્ક
મિલાવીશુ નહી અમે હાથ
પણ તારો સામનો કરીશું એક સાથ
મળવાનું થાય જો કોઇને કદાચ
તો અંતર રાખીશું અમે સદાય
ખોટી નહી કરીએ અમે ભીડ
We will defeat Corona indeed.
#priten 'screation#