janmajayanti Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

janmajayanti Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful janmajayanti quote can lift spirits and rekindle determination. janmajayanti Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

janmajayanti bites

૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ, પરમ પૂજ્ય દાદા ભગવાનના ૧૧૫માં જન્મજયંતિ મહોત્સવનો શુભારંભ ગુજરાત રાજ્યમાં આવેલ, મહેસાણા ખાતે ભવ્ય રીતે થયો! જેમાં પૂજ્યશ્રી દીપકભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય થયું. જીવનમાં પોઝિટીવ દ્રષ્ટિ રાખીને આનંદમાં રહેવાની અમૂલ્ય ચાવીઓ આપતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અને પૂજ્યશ્રી દીપકભાઈએ દેશ-વિદેશથી આવેલા હજારો અનુયાયીઓ અને મુલાકાતીઓને પરમ પૂજ્ય દાદા ભગવાનનો સંદેશ આપતા આશીર્વચન પાઠવ્યા.

આ ભવ્યાતિભવ્ય શુભારંભ સાથે નિ:શુલ્ક પ્રવેશ આપતી, “જોવા જેવી દુનિયા”ના દ્વાર જાહેર જનતા માટે ખુલ્લા મૂકાયા ! જેમાં ૩ નવેમ્બરથી ૯ નવેમ્બર દરમિયાન થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને સત્સંગનો લાભ લઈ શકાશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો : 9408551501

To watch the Day-1 Highlights of Janma Jayanti 115 visit: https://youtu.be/yZ1hUzZ9eLM

#jj115 #janmajayanti #janmajayanti115 #celebration #culturalprogram #cultural

"પ્રગટનું મહત્ત્વ જ તેથી છે કે એમને દેખતા જ મહીં શક્તિઓ પ્રગટ થઈ જાય. ખાલી એમના દર્શનથી જ શક્તિઓ ઉત્પન્ન થાય.."

પરમ પૂજ્ય દાદા ભગવાનની જન્મજયંતિ મહોત્વ્સવના અવસરે એમના જીવનનો અધિક પરિચય મેળવીએ: https://www.dadabhagwan.in/spiritual-masters/pujya-dadashri/life-after-enlightenment/

#janmajayanti #jj115 #event #celebration #dadabhagwan

આવી રહ્યો છે અનેરો અવસર....

તો રાહ શાની? આવો પધારો... આપ સહુને ભાવભર્યું આમંત્રણ છે પરમ પૂજ્ય દાદા ભગવાનના ૧૧૫ મા જન્મજયંતિ મહોત્સવમાં અપના સ્નેહી તથા પરિવાર જનો સાથે આ મહોત્સવ નો લાભ લેવા.

તો જો જો ચૂકશો ના આ તક અને અનુભવો એક નવા જ અનુભવ ને!

જન્મજયંતિ મહોત્સવના કાર્યક્રમની વિગતો માટે અહી ક્લિક કરો: https://www.dadabhagwan.org/schedule/satsang-q-a-session...

#janmajayanti #janmajayantimahotsav #janmajayanti115 #JJ115 #DadaBhagwanJanmaJayanti #enlightened #DadaBhagwan #dadabhagwanfoundation #DBF

Happy Janma Jayanti 114
Although He was born 114 years ago, He continues to live in the hearts of millions of people around the world even today. Thousands of people were fortunate to have met Him personally while the others know Him through the science of Akram Vignan propounded by Him.
Who is this spiritual revolutionary? To know more about Him, please click here…
https://blog.dadabhagwan.org/lat.../happy-janma-jayanti-114/
#article #blog #blogger #blogarticle #articlewriting #articleoftheday #blogpost #janmajayanti #celebration #birthdaycelebration #BirthAnniversary #spiritualmaster #spiritualguidance #spiritualawakening #akramvignan #spiritualscience