૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ, પરમ પૂજ્ય દાદા ભગવાનના ૧૧૫માં જન્મજયંતિ મહોત્સવનો શુભારંભ ગુજરાત રાજ્યમાં આવેલ, મહેસાણા ખાતે ભવ્ય રીતે થયો! જેમાં પૂજ્યશ્રી દીપકભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય થયું. જીવનમાં પોઝિટીવ દ્રષ્ટિ રાખીને આનંદમાં રહેવાની અમૂલ્ય ચાવીઓ આપતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અને પૂજ્યશ્રી દીપકભાઈએ દેશ-વિદેશથી આવેલા હજારો અનુયાયીઓ અને મુલાકાતીઓને પરમ પૂજ્ય દાદા ભગવાનનો સંદેશ આપતા આશીર્વચન પાઠવ્યા.
આ ભવ્યાતિભવ્ય શુભારંભ સાથે નિ:શુલ્ક પ્રવેશ આપતી, “જોવા જેવી દુનિયા”ના દ્વાર જાહેર જનતા માટે ખુલ્લા મૂકાયા ! જેમાં ૩ નવેમ્બરથી ૯ નવેમ્બર દરમિયાન થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને સત્સંગનો લાભ લઈ શકાશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો : 9408551501
To watch the Day-1 Highlights of Janma Jayanti 115 visit: https://youtu.be/yZ1hUzZ9eLM
#jj115 #janmajayanti #janmajayanti115 #celebration #culturalprogram #cultural