instagram Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

instagram Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful instagram quote can lift spirits and rekindle determination. instagram Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

instagram bites

" જન્નત "
.
નથી પડતી ખબર મને મારાથી ભાગીને તું ક્યાં જઈશ,
આપણો સબંધ ક્યાં જન્નત સુધી જ છે...
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

" દોસ્તી કે ભુલ "
.
આજે થઈ ગઈ દોસ્તી આગથી તારે એ "રેહાન",
શું તું ભૂલી ગયો?,
તારું આશિયાનું લાકડાનું છે.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

" નસીબદાર "
.
એક વ્યક્તિએ મને કહેલું કે,
"તું જેને મળશે એ નસીબદાર હશે..."
હું એ વ્યક્તિને કઈ રીતે પાછું પૂછું કે,
"શું એ મારું કદરદાર હશે...?"
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

" કિંમત... "
.
હીરાની કિંમત ત્યારે ઘટે જ્યારે એ પથ્થરમાં ગણાય,
અહીં તો હવે મને પણ મારી કિંમત ઘટતી જણાય.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

" વાતો... "
.
જ્યાં મારા શબ્દો ખૂટી પડે
ત્યાં મારી આંખોથી બધુંજ કહેવાય,
શું ત્યારે તને એ બધું સમજાય...?
.
#gujarat
#gujarati
#matrubharti_community
.
#instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

??આવી બીજી પોસ્ટ માટે Follow કરો:??


▶ ફોલ્લો કરો જલસા કરો
.
▶ Like કરો (પોસ્ટ સારી લાગે તો)
.
▶ Comment કરો ( ઈચ્છા હોય તો)
.
▶ Share કરો (તમારા મિત્રો ને)
.
▶ Tag કરો (જે લોકો ને લાગતું વળગતું હોય તેને)
.
#bhaibhai #marugujarat #gujjuwood #gujjurocks #premtopremche #gujjuchu #pakkogujrati #gujjuqoute #kathiyawadi #lovequotes #Love #gujrat #inspiration #tumarilife #instamood #Instagram #missingone #bhai #global_gujju #mojho #india #jaihind #palnpuri #ah

" Trust "
.
વિશ્વાસ નથી હવે એમને તારા પર,
"રેહાન" હવે તું તુટી જાય તોપણ એમને શું ફરક પડે છે.
.
.
#gujarati #gujarat
.
.
#instagram :
@unstoppable_writer
@valam_ni_yado

ગડમથલ
.
કોઇક ના સામે ખરાબ બની કોઈક ના માટે હવે સારો થાઉ છું,
બસ આ જ દુનિયાની ગડમથલમાં હું ખુદને અહીં ખોતો દેખાઉ છું.
.
.
#gujarati #gujarat
@matrubharti_community
.
.
#Instagram :
@unstoppable_writer
@valam_ni_yado

ઘણા સમયે આજે કંઈક નવુ લાગ્યું,
કદાચ આજે એ વ્યક્તિ મારાથી દુર ભાગ્યું,
કેમ આજે મને એવું લાગ્યું?
કેમ.....?
.
.
#instagram
.
.
@unstoppable_writer
@vallam_ni_yado