gujarat Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

gujarat Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujarat quote can lift spirits and rekindle determination. gujarat Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

gujarat bites

ઘડિયાળમાં સાડા છ વાગી ગયા હતા. અગ્નેયને લાગ્યું કે, સાગરિકા હવે નહીં જ આવે. એટલામાં, સામેથી વ્યોમ આવતો દેખાયો. અગ્નેયને નવાઈ તો લાગી પણ, થોડો વ્યગ્ર પણ થઇ ગયો કે, વ્યોમે સાગરિકાને નહીં આવવા દીધી હોય કે શું? પતિ છે તો શું પત્નીની સ્વતંત્રતા છીનવી લેશે?😠😞

વાર્તા રસપ્રદ લાગતી હોય તો લિંક ક્લિક કરી આગળ વાંચો.. 👇👇👇

https://swatisjournal.com/third-dimension-a-gujarati-musical-short-story/

અને હા, વાર્તાને એક અનુરૂપ અંત તરફ દોરી જતું ગીત પણ છે, એ સાંભળવાનું ચૂકશો નહીં..🎧🎼

-

-

-

#musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Which COMPANY do you need?? 💰/👫

-

-

-

સારાંશ - વ્યક્તિ તરીકે જો તમારા માટે પૈસો જ સર્વસ્વ છે તો; તમે એક કોર્પોરેટ છો અને કંપની (સંગાથ) તરીકે તમારી પાસે કાં તો માલિક હશે અથવા તો કર્મચારીઓ હશે... બાકી, આ માનસિકતા સાથે મિત્રો મળે એ ભૂલી જવું વધુ વ્યાજબી રહેશે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Swara is getting the best sound director’s award this year. She along with her parents dreamed this for years. But it wasn’t the same one and a half year back....⏰

The rules of fair play don’t apply in love and war... ❤️‍🔥❤️‍🩹Click the link, read the story n listen to the song if you too believe the same... 👇👇👇🎧🎼

https://swatisjournal.com/aimed/

-

-

-

#musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

We ignore sorrow just because of the PAIN it brings... 😏

-

-

-

સારાંશ - ખુશી જીવનનો ભાગ છે એ સાચું પરંતુ, એ દુઃખ છે જે માણસમાં માણસાઈ ઉજાગર કરી તેને જાળવે છે... વેદના માણસને માણસથી જોડવાનું કામ કરે છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And it takes a lifetime for us to understand this.. 🧮🤦‍♀️

-

-

-

સારાંશ - ભગવાનનું ગણિત પણ અદ્ભુત છે; જીવનમાં આપણે ચાહે કંઈ પણ ઉમેરીએ, બાદ કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ, દરેકનો આખરી જવાબ શૂન્ય જ આવવાનો.. 🙃

Read more at https://swatisjournal.com/week-one-september-2018/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's important so, a bit difficult one too... 👩‍🏫

-

-

-

સારાંશ - જિંદગી આપણને 'કઈ રીતે' એ શીખવવા માટે ઘણી અલગ-અલગ રીત અપનાવે છે. તેમાંથી, 'સ્વ સાથે પરિચય' એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો શીખવવા માટે એ 'એકલતા' નામનો સૌથી અઘરો અભ્યાસક્રમ લાવે છે...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's Arjit's birthday and he is missing his late father today... But, the most precious gift is waiting for him and guess what.. it's from his father to Arjit! 🎂📧💝

Read the story and pls write me your views on it.. 👇👇👇✍️

https://swatisjournal.com/happy-birthday/

And don't forget to Rate, share n comment on the post.. 📲⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

#storytime #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

In living everyday life, we forget to be prepared for anything unanticipated. We all know that life is totally unpredictable, yet are we always ready to welcome unforeseen that must be waiting around the corner?? 💁‍♀️

Read the story, like, share, rate n comment without fail... ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲

https://swatisjournal.com/waiting/

-

-

-

#storytelling #English #shortstories #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

This is what I believe, what's your theory?? 💁‍♀️

-

-

-

સારાંશ- પૃથ્વી પર અમુક લોકો એવા છે જેઓ જીવન પ્રત્યે અહોભાવ ધરાવી તેને વખાણે છે, અમુક એવા છે જે મૃત્યુ જ સત્ય છે તેમ માની રાહ જુએ છે પરંતુ, ખરેખર આપણા માટે તો આ એક અંતરાલ માત્ર છે જ્યાં આપણે યાદોનું સર્જન કરવાનું છે, અનુભવો દ્વારા થોડું ડહાપણ એકત્રિત કરવાનું છે, પ્રેમનો પ્રસાર કરવાનો છે અને સમય પૂરો થાય એટલે શાંતિથી આગળની યાત્રા પર નીકળી જવાનું છે!

Read more at https://swatisjournal.com/category/quotes-and-messages-for-mind/