The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
feelings Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful feelings quote can lift spirits and rekindle determination. feelings Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Sumit and his family are invited for a meeting arranged by common relatives at Arti’s place. Arti is an average looking; introvert though quite an educated and hardworking girl. Sumit is totally an opposite personality. A handsome, gregarious, clubby and a fun loving guy he is.... 💝🤞 Read the story to know what happened next..👇👇👇 https://swatisjournal.com/hooked and don't forget to listen to the song in the end of it.. 🎧🎼🎻 - - - #musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
મનનું સમુદ્ર જેવું છે; સવાલ-જવાબોની ભરતી-ઓટ ચાલ્યા જ કરે. રોજ ઉદ્ભવતા સૈંકડો પ્રશ્નોમાં જરૂરી નથી કે બધાનાં ઉત્તર મળે જ. છતાં, શ્વાસની જેમ સતત ઉઠતા-શમી જતાં પ્રશ્નોને સાક્ષીભાવે નિહાળી તો શકાય ને?🧘♀️ તમારું મન તમને પ્રશ્નો કરે છે? મને ચોક્કસ લખી જણાવશો.. ✍️🙏 લિંક મિત્રો સાથે શેયર જરૂર કરશો..👇👇👇 https://swatisjournal.com/prashno - - - #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
"નીચી નજરથી રાખું છું બંધ દરવાજા મનનાં મર્યાદાનાં વર્તુળ વચ્ચે- ક્યારેય અતિક્રમણ માગું છું?" લાગણીઓની લેવડ-દેવડમાં તમે કદી કશું માગ્યું છે? 👇👇👇 https://swatisjournal.com/maagu-chhu કવિતા પર તમારા પ્રતિભાવો ચોક્કસ લખી જણાવશો. ✍️🙏⭐️⭐️⭐️⭐️⭐️ - - - #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
ભૌતિક સુખ શરીર માટે ક્ષણિક આનંદ ચોક્કસ લાવી શકે પણ, મનની ઈજાઓ પર રુઝ આપતા લેપનું કામ નથી જ કરતા એ વાસ્તવિકતા અનુભવે જ સમજાય. પોતાની જાતને સાબિત કરવાના અજંપાને લીધે વંશ ધીમે ધીમે અંદરથી કંતાતો જતો હતો; વંશ હવે એ વ્યક્તિ જ નહોતો રહ્યો જેને માનસી ચાહતી હતી... 💔🔥 લિંક ક્લિક કરી વાર્તા વાંચો 👇👇👇 https://swatisjournal.com/akhatyar-a-short-story-in.../ અને હા, આપના પ્રતિભાવની રાહ જોઇશ... ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
ઘડિયાળમાં સાડા છ વાગી ગયા હતા. અગ્નેયને લાગ્યું કે, સાગરિકા હવે નહીં જ આવે. એટલામાં, સામેથી વ્યોમ આવતો દેખાયો. અગ્નેયને નવાઈ તો લાગી પણ, થોડો વ્યગ્ર પણ થઇ ગયો કે, વ્યોમે સાગરિકાને નહીં આવવા દીધી હોય કે શું? પતિ છે તો શું પત્નીની સ્વતંત્રતા છીનવી લેશે?😠😞 વાર્તા રસપ્રદ લાગતી હોય તો લિંક ક્લિક કરી આગળ વાંચો.. 👇👇👇 https://swatisjournal.com/third-dimension-a-gujarati-musical-short-story/ અને હા, વાર્તાને એક અનુરૂપ અંત તરફ દોરી જતું ગીત પણ છે, એ સાંભળવાનું ચૂકશો નહીં..🎧🎼 - - - #musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
છે તું સરળ, તો તારી યાદો કેમ જીદ્દી છે? ભીંસીને પૂરેલી સ્મૃતિઓનાં ઓરડામાં – એ, કરી જ જાય છે ડોકિયું છાનું! તને સંગ્રહીને બેઠું છે જૂની તિજોરીનું એક ખાનું, યાદોની કિતાબનું તું જાણે વાળી રાખેલું એક પાનું! 📖🔖 તમારે પણ કોઈને આવું કંઇક કહેવાનું હોય તો, આ કવિતા જ મોકલી આપોને.. 👇👇👇📲 https://swatisjournal.com/gujarati-poetry-juni-tijori-nu-ek-khanu/ - - - #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
#hindi #shayari #soul #writer #pen #ink #smile #mystery #hurt #love #words #bites #matrubharti #matrubhartihindi #broken #writer #poet #hurtquotes #poem #red #sunset #myself #feelings #quote #girl #evening
Swara is getting the best sound director’s award this year. She along with her parents dreamed this for years. But it wasn’t the same one and a half year back....⏰ The rules of fair play don’t apply in love and war... ❤️🔥❤️🩹Click the link, read the story n listen to the song if you too believe the same... 👇👇👇🎧🎼 https://swatisjournal.com/aimed/ - - - #musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
સમય રહેતા તને યાદ આવી જાય, પછી, નહિ આવ્યાની ફરીયાદથી કશું બદલી નહિ શકાય.. - સ્નેહલ પંડ્યા ❤ #words #soul #love #ink #emotions #sad #pain #smile #mystery #life #girl #gujarati #gujju #spreadlove #bluefamily #baarish #songs #mybluefamily #myfansmyfamily #bestfanever #instagood #myfanmyheart #writer #event #evening #trending #poetry #shayari #feelings #uk
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser