બેલેન્સિંગ સમગ્ર વિશ્વમાં અનિવાર્ય છે, માણસ પોતાની દૈનિક ક્રિયાઓ જેવી કે ખાવું, પીવું, ફરવું, સંબંધો કે પછી ઇવન વિચારો કરવામાં અને કહેવામાં પણ બેલેન્સ જાળવવું જોઈએ અન્યથા અસંતુલન કોઈ બીજી ઉપાદી કે ઘટના ને આમંત્રણ આપે છે. માત્ર માનવ જ નહીં પશુ પક્ષીઓ માં પણ બેલેન્સિંગ હોય જ છે પણ એ અબોલ જીવો માણસ કરતા એ બેલેન્સ સારી રીતે કરી જાને છે એટલે એ માણસ કરતા ઓછું હેરાન થાય છે. જ્યારે માણસ તો પોતાની જાતે જ પોતાની બેલેન્સિંગ લાઈફ માં કોઈ વસ્તુ, કે ક્રિયા નો અતિરેક કરિલે છે ત્યારે ત્યારે એ હેરાન થાય છે ભલે પછી એ આંતરિક આનંદ આપતું હોય પણ એના સ્વાસ્થ્ય કે વ્યક્તિત્વ ને આડઅસર થતું હોય...!!!
-ભાવેશ ભાવનગરી ✍️
#Balance