Quotes by Bhavesh Bhavnagarii in Bitesapp read free

Bhavesh Bhavnagarii

Bhavesh Bhavnagarii

@bhavesh_bhavnagarii
(9)

શબ્દો ને શીખવું છું સીધા રહો,

માણસ ની જેમ વાયડુ થવું સારું નથી...!!!

-Bhavesh Bhavnagarii

💝🙌💌

જિંદગી, માણસ અને પ્રેમ,
ત્રણેય ને જયારે વધુ પડતી લાગણીઓથી ચાહવા લાગો ત્યારે એ બેવફાઈ કરે છે....!!!
-ભાવેશ ભાવનગરી✍️

Read More

પ્રેમ એટલે તારી યાદો ને સાચવી રાખવા મારી સજીવ લાગણીઓ ને નિર્જીવ મોબાઈલ માં કંડારી ને એમાંથી તારા સંગાથ ની અનુભુતી કરવી...!!!
-ભાવેશ ભાવનગરી✍️

Read More

રીલેશનશીપમાં જયારે હોઈએ ત્યારે આપણા પર્સન જોડે ની #નિકટતા ની ફિલિંગ બહું જ અસરકારક હોય છે....!!!
મને આજે પણ યાદ છે જયારે હું એની એકટીવા ની પાછળ બેઠો હતો, એના તાજા જ ધોયેલા વાળ માંથી સરસ મજાની શેમ્પૂ ની સુગંધ આજે પણ મને યાદ છે...!!!
બેવ ની પ્રથમ મુલાકાત હતી શું કરીશું, ક્યાં જઈશું, બસ મંઝીલ વગર ની એ #લોંગ_ડ્રાઈવ આજે પણ મને યાદ છે...!!!
એનાથી કશું બોલાતું નહોતું બસ, ચહેરા પર ગુલાબી શરમ અને ડર બેવ હતા એ આજે પણ મને યાદ છે...!!!
અને મળ્યા પછી કરેલી મેસેજ ની આપ-લે માં એકબીજાએ શું #ફિલ કર્યું એ લાગણીઓ થી લથબથતી વાતો આજે પણ મને યાદ છે....!!!
😍 😘 ❤ 😉 😊
-ભાવેશ ભાવનગરી✍️

Read More

જયારે તમે રીલેશનશીપમાં હોય ત્યારે માત્ર કોઈ ની સાંભળેલી વાત પર વિશ્વાસ મૂકી તમારા પાર્ટનર પર "ડાઉટ" ના કરવો...
કારણકે,
એ પાછળ ત્રણ સ્ટોરી હોય છે...
#તમારી , #એમની અને #સત્ય
-ભાવેશ ભાવનગરી✍️

Read More

અત્યારનાં સમયમાં છોકરો હોય કે છોકરી,

જયારે રીલેશનશીપમાં થોડો પણ પ્રોબ્લેમ આવશે એટલે પ્રોબ્લેમ સોલ્વ કરવાને બદલે #પર્સન બદલાવવો વધુ પસંદ કરે છે...!!!
-ભાવેશ ભાવનગરી✍️

Read More

મારી લાગણીઓ ની લકીર તારા #હર્દય માં નથી,
.
.
અને "દોષ" હું મારા પ્રેમનો કાઢું છું...!!!
-ભાવેશ ભાવનગરી ✍️

મને "પ્રેમ" એમના જોડે થી શીખવા મળ્યો છે...
જે ખુદ #પ્રેમ_ની_વ્યાખ્યા થી અજાણ હતા...!!!
-ભાવેશ ભાવનગરી ✍️

ઘણા આંસુ ઓ થી રડી લે છે,
તો કોઈ વિચારો કરી એંકાતમાં છુપાઈને રડે,
બસ, હું એ વસ્તુ હસી ને કરી લઉં છું...!!!
-ભાવેશ ભાવનગરી✍️

Read More