ના પૂછિયું ના જાણિયું ના કહીયુ છતા સઘળી જવાબદારી બખૂબી નિભાવી જાય એ મહિમા મૂર્તિ માતા પિતા હોય છે
ના પૂછવા છતા બધું સમજે એ આપણા માતાપિતા
માં તો માં કહેવાય
એને કય કહેવું ના પડે મારે આ લાગણી ની ખોટ છે અથવા આ હૂંફ ની જરૂર છે માં તો લાગણી નો અંબાર છે સાગર છે માં તો અગ્નિત લાગણીસભર એક દેવી આશીર્વાદ છે જેની હૂંફ આપણને પ્રસંગે ને પ્રસંગે અનુભવાય છે માં તો લાગણી નો દરિયો તો છે જ સાથે સાથે એ આપણા સ્વાસ્થ્ય થી લઈએ આપણી બધી જ અખબર ની ના કહેવા છતાં ખબર રાખે ઇ માં
પિતા એ અતુલ્ય રૂપ સારથી છે
પિતા તો આપણી જરૂરિયાત અને જવાબદારી નું અચલ નિઃસંદેહ સફળ વહન કરનારા આપણા જીવન ના મુખ્ય સારથી છે પિતા ને એક પણ જરૂરિયાત ના કહેવા છતાં દશ જરૂરિયાત ની નિસ્વાર્થ પૂરતી કરે એ પિતા
માતા પિતા આપણા જીવન નો અમૂલ્ય ખજાનો છે
જે આપણા કઈ પણ કહીયા સિવાય અગણ્ય જરૂરિયાત અને લાગણી સભર પ્રેમ અને હૂંફ નો મુશળધાર વરસાદ ની હેલી વરસાવે છે
#Ask