_krishna_rajput Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna_rajput Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna_rajput quote can lift spirits and rekindle determination. _krishna_rajput Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna_rajput bites

......ધનતેરસ ની હાર્દિક શુભેચ્છાઓ.....

D-धन
H- હિંમત
A- ઐશ્વર્ય
N- निधि
T- તેજ
E- ઈજ્જત
R- રાજયોગ
A- આરોગ્ય
S- સફળતા.

આપના ઘરમાં ધનની વર્ષા થાય,
માતા લક્ષ્મી નો વાસ થાય,
સંકટો નો નાશ થાય અને
શાંતિનો વાસ થાય......

#_happy_dhanteras 💰💸
#_krishna_rajput 💞

#_HAPPY_INDEPENDENCE_DAY ...
થોડોક નશો તિરંગાની આન નો છે,
થોડોક નશો માતૃભુમિની શાન નો છે,
દરેક જગ્યાએ ત્રિરંગો લહેરાવશું,
કારણ કે આ નશો હિન્દુસ્તાનની સમ્માન નો છે.

#_સ્વતંત્રતા_દિવસ_શુભકામનાઓ ....
#_krishna_rajput 💞

🤗⛈️😌⛈️🤗
વરસાદનું એક ઝાપટું જરૂરી છે,
ઝાડ- રસ્તા ને સાફ કરવા માટે...
બિલકુલ એવી રીતે દુઃખનું ઝાપટું જરૂરી છે,
જીવનમાં રહેલા કચરાછાપ વ્યક્તિઓ માટે...

#_krishna_rajput 💞