Vadodara Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Vadodara Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Vadodara quote can lift spirits and rekindle determination. Vadodara Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Vadodara bites

Weird but true, isn't it? 🤷‍♀️
-
-
-
સારાંશ- દુનિયામાં લગભગ દરેક જગ્યાએ ખુશીનાં કારણો લગભગ એકસમાન કે સર્વસામાન્ય હોય છે જયારે, દુઃખ ની ગાથાઓ વ્યક્તિએ - વ્યક્તિએ અલગ અને અનન્ય હોય છે... તમને શું લાગે છે?
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It will lead you towards balance! ⚖️🌿
-
-
-
સારાંશ- પ્રકૃતિ સાથેનો સુમેળ એ ખુશીઓની ચાવી છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Can't change yourself? Erase the bad memories... 😊
-
-
-
સારાંશ- જયારે તમે દરેક નાની-મોટી વાત પ્રત્યે સંવેદનશીલ હો, ત્યારે ખરાબ યાદશક્તિ એ આશીર્વાદ સમાન છે! અને જો યાદશક્તિ ખરાબ ન જ હોય તો, આસપાસમાં સારા કાર્ડિઓલોજીસ્ટ કોણ છે એ યાદ રાખવું... 😅
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Happiness comes from within, fun depends on activities, things, place, people etc.. so, there'll be difference forever! 🙃😇
-
-
-
સારાંશ- આપણી ખુશીનો આધાર મોજમજા પર હશે તો એ બહુ લાંબી નહીં ટકી શકે... આનંદ, આંતરિક અને અંગત બાબત છે જયારે મોજમજા પ્રવૃત્તિ, વસ્તુઓ, જગ્યા, લોકો વગેરે પર આધારિત હશે એટલે હવે તમને ખબર છે કે ખુશ થવું એટલે મજા કરવી જ નહીં... બરાબર ને?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

So, prepare yourself! 💁‍♀️
-
-
-
સારાંશ - પ્રતિષ્ઠાનો માર્ગ કાંટાળો છે, તૈયારી કરીને જ આગળ વધવું..

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I think we should measure it with the accomplishments.. what you think? 😊
-
-
-
સારાંશ- સફળતાને સંપતિનાં માપદંડ વડે માપીએ ત્યારે નાની જ લાગે, હજી વધુ, હજી વધુ થયા કરે અને જયારે તેને કરવામાં આવેલા પ્રયાસો વડે તોળીએ તો હોય તેના કરતા મોટી જ લાગે... છે ને વિચિત્રતા?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's better they listen it from you than any motivational speaker in future... 👍
-
-
-
સારાંશ- કંઇક શીખવું એ પોતાની બધી જ ક્ષમતાઓનો ઉપયોગ કરી કોઈ નિશાન સાધવા જેવું છે કે જે નિશાન ક્યારેક ચુકી પણ શકશે, માતા-પિતા તરીકે બાળકને આ સમજાવવું એ આપણી ફરજ છે... છે ને?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Have you ever felt that you're not being taken care by the people you care the most for? 😇
Do you lack appreciation from your near ones?

This piece written by our youngest guest writer Nidhi Maheshwari will help you express the exact emotions when someone makes you feel that you're not needed...

Read, like and share the importance of appreciation... 👍

Stay safe, stay motivated... 😘
-
-
-
#shortstory #stories #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

https://swatisjournal.com/never-appreciated-a-short-story-…/

ચાલો ત્યારે ડાયરાને આજનાં દિવસના છેલ્લા રામ-રામ.. કાલે મળીએ પાછા.. ત્યાં સુધી તમારા ભૂલકાઓને આ બાળવાર્તા સંભળાવી રાજી કરો ... ગુજરાતીમાં છે એટલે એમની પાસે વંચાવજો, તમને પણ મજા પડશે...

સ્વસ્થ રહો, સુરક્ષિત રહો...
https://swatisjournal.com/guj-the-wishing-tree-rajasthani-folktale/
-
-
-
#kidsstories #balvarta #bedtimestories #fairytales #folktale #shortstory #fun #fables #lifelessons #values #morals #children #stories #familytime #courage #wisdom #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #kids #jungletales #indianstories #writer #Gujarat #vadodara #swatisjournal