#AJ #MATRUBHARTI
"હું કહું ને તું સમજી જાય એવો પ્રેમ મારે નથી કરવો,
થઈ જાઉં હું મૌન, થોડીક તું અકળાઈ, પછી તારો એ નખરાળો ગુસ્સો હું મારા પ્રેમમાં લપેટી, તારા લાલ રસાળ હોંઠો પર તસતસતું ચુંબન ભરતાં, મારી આંખોમાં છુપાયેલા દરેક સવાલોના જવાબ હું તારી આંખોમાં ભાળી લઉં, બસ એવું કંઇક કરવું છે."
મિલન લાડ.