#AJ #MATRUBHARTI

"હું કહું ને તું સમજી જાય એવો પ્રેમ મારે નથી કરવો,
થઈ જાઉં હું મૌન, થોડીક તું અકળાઈ, પછી તારો એ નખરાળો ગુસ્સો હું મારા પ્રેમમાં લપેટી, તારા લાલ રસાળ હોંઠો પર તસતસતું ચુંબન ભરતાં, મારી આંખોમાં છુપાયેલા દરેક સવાલોના જવાબ હું તારી આંખોમાં ભાળી લઉં, બસ એવું કંઇક કરવું છે."

મિલન લાડ.

Gujarati Good Night by Milan : 111079857
Milan 8 year ago

aabhar jagruti medam

Milan 8 year ago

tanvi medam kavi nai khali vicharo j prem ma padya chhe...

Milan 8 year ago

p.patel ha have ghar aavi gaya.... etle ghana samaye kai navu lakhyu

jagruti rathod 8 year ago

વાહ સરસ

Shefali 8 year ago

ha ha ha Tanvi

Shefali 8 year ago

એવું જ લાગે છે Padmaxi

Tanvi Tandel 8 year ago

શેફાલી ગુસ્સો નહિ કરવાનો...

Tanvi Tandel 8 year ago

કવિ અહીં પ્રેમ માં પડ્યા છે

Padmaxi 8 year ago

ઓહો..સરસ....ઘર આવ્યાની અસર જણાય મિલન

Milan 8 year ago

બરાબર

Shefali 8 year ago

ha em vaat che...???

Milan 8 year ago

ohhh shu vat છે... જબરું ને કઈ

Shefali 8 year ago

એમ સમજવાની ભૂલ ન કરતો કે તું મનાવિશ અને હું એમ જ માની જઈશ, ક્યાંક મારો એ ગુસ્સો તને દજાડી ના દે...!!! હા હા હા

Milan 8 year ago

thank you shefali....

Shefali 8 year ago

wahhhhhhh....superb

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now