#Destiny ભાગ્યરેખા જીવન એક ખુલ્લી ચોપડી છે, ઘણા લોકો મળે છે જીવનનાં વળાંક પર, પણ ક્યારેક કોઈ પોતાનુ઼ં થઇ જાય છે, એને ક્યારેક કોઈ પોતાનુ઼ં થઇ શકતું નથી, એનેજ ઋણાનુબંધ કહેવાય છે.જીવનમાં ઋણાનુબંધ વગર કોઈ કોઈ ને મળતું નથી પછી નસીબ શું? કે ભાગ્યરેખા?ભગવાને જે નસીબમાં લખ્યું છે એ થવાનું જ છે, ને થઇને જ રહેવાનું છે , એમાં કોઈનું ધાર્યું થતું જ નથી. હેમાંક્ષી ઠક્કર