સૌ કોઈ જાણે છે તેમ..
પરમ પિતાને સંબોધીને ઈસુ ખ્રિસ્તનાં આખરી શબ્દો હતાં,
"એમને માફ કરજે, એ લોકો જાણતા નથી એ શું કરી રહ્યા છે!"
નોંધ: આ સંદેશ સરળ અને સફળ જીવન માટે પરોક્ષ સાર છે - ક્ષમા અને પ્રેમ, જેને પ્રત્યક્ષમાં સાકાર કરવાનાં હોય છે અને સાકારમાં પ્રત્યક્ષ!
દરેક ધર્મ ગ્રંથનાં સંદેશમાં
પ્રેમ, ક્ષમા, જ્ઞાન અને ભક્તીનો સંકેત હોય છે - જે સફળ જીવનનાં આધાર સ્તંભ છે
~ કે. વ્યાસ
#ઈસુ