Quotes by Kashyap Parmar in Bitesapp read free

Kashyap Parmar

Kashyap Parmar

@kashyapparmar1374
(24)

લોકો‌ હંમેશા પોતાની તકલીફો ના ગુણ ગાતા હોય છે..

ને પોતા ની તકલીફો દુર કરવા બીજા માટે તકલીફો ઉભી કરતા હો છે..

ને સાંભળવા શું મલે છે.

મારી સમસ્યા કોય સમજ તું જનથી .

-Kashyap Parmar

Read More

જે લોકો બધાની તકલીફો સમજે છે.

ખરેખર એલોકોની તકલીફો સમજવા વાળું કોય મલતુ નથી.

#કલમ ના શિકારી#

-Kashyap Parmar

આ પ્રેમ છે કે શું છે મને નથી ખબર..

પણ હવે તારા સમ આપી લોકો કામ કઢાવી લેછે..

#kp rocks#

-Kashyap Parmar

જેને જોવું નથી જીંદગી કંઈ પણ.

તો પછી ભગવાન ને ભી રસ નથી એની જીંદગી માં કંઈ પણ..

પણ જેને ચડવો છે હિમાલય..

તો પછી ભગવાન રાજી છે હાથ પકડવા સહમત પણ ..


-Kashyap Parmar

Read More

એ પણ સમય ખૂબ સારો કહેવાય જે સમયે તમારા મોંઢેથી ભગવાન નું નામ નહીં પણ તમારા હાથ થી કોયની મદદ થાય..

નવા વર્ષમા બંને એટલી બીજા ની હેલ્પ કરો..

wish you happy new year

-Kashyap Parmar

Read More

બીજા ના જીવન જોઈ ને બળતરા કરવા કરતાં ..

પોતા ના જીવન ને સમજી સુધારવા માં સમય આપો..

જીવન આપો આપ સફળ થઈ જસે.

#kp_rocks #

-Kashyap Parmar

Read More

લોકો સ્ત્રીને ને પુરુષ સમાન છે એની વાતો કરતા હોય છે.‌.

તો હજુ રસોય કે ઘરકામ કેમ સ્ત્રીઓ કેમ કરતી હોય છે.

if you love some one.

then

atleast you respect who actually loveing you.

#kp rocks#

છેલ્લી ઈચ્છા છે મનભરી ને પ્રેમ કરવાની.

પછી વિચાર્યું #છોડો આવા વિચાર ને.

કેમકે એ પ્રેમ શું કામનો જેમા તમારૂં મન ભરાય જાય..

# kp rocks

Read More

સફળતા ની એક સરળ ચાવી છે.

જીવન જે થય ગયુંછે એને ભુલી જાવુ.

શું થાસે એની ચીંતા કર્યા વિના.

જે તમારે મેળવવું છે.

એની પાછડ #ઉત્કૃષ્ટ તા પુર્વક લાગ્યા રહો.

#કશ્યપ પરમાર#
#કલમ ના શિકારી#

Read More