દિકરા ના જન્મ વખતે વહેંચાઈ છે પેંડા , પણ દિકરી ના જન્મ વખતે વહેંચાઈ છે જલેબી , ભારત દેશ ટેકનોલોજી ના માધ્યમો વડે આગળ તો ઘણું વધયુ પણ હજુ પણ ધણા રાજયો, ઘણા શહેરો , ઘણા ગામડા માં પણ આવા રીતરીવાજો ચાલે છે... હજુ પણ ભારત ના ઘણા રાજયો મા દિકરી ના જન્મ વખતે જ મારી નાખવાના ક્રુર વિચારો વાળા મનુષ્ય જીવી રહયા છે. હાલ ના ડાૅકટરો પણ થોડા પૈસા માટે નાની-નાની માસુમ દિકરી આેને મારી નાખે છે. શું દિકરીઅોને જીવવા નો હક નથી ? શું તે માણસ હોવા છતાં માણસ નથી ?

Gujarati Whatsapp-Status by renil dhanani : 970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now