Quotes by renil dhanani in Bitesapp read free

renil dhanani

renil dhanani

@renildhanani


દિકરા ના જન્મ વખતે વહેંચાઈ છે પેંડા , પણ દિકરી ના જન્મ વખતે વહેંચાઈ છે જલેબી , ભારત દેશ ટેકનોલોજી ના માધ્યમો વડે આગળ તો ઘણું વધયુ પણ હજુ પણ ધણા રાજયો, ઘણા શહેરો , ઘણા ગામડા માં પણ આવા રીતરીવાજો ચાલે છે... હજુ પણ ભારત ના ઘણા રાજયો મા દિકરી ના જન્મ વખતે જ મારી નાખવાના ક્રુર વિચારો વાળા મનુષ્ય જીવી રહયા છે. હાલ ના ડાૅકટરો પણ થોડા પૈસા માટે નાની-નાની માસુમ દિકરી આેને મારી નાખે છે. શું દિકરીઅોને જીવવા નો હક નથી ? શું તે માણસ હોવા છતાં માણસ નથી ?

Read More

ભુતો ના દેશો મા તમે આવો, નવા પ્રેમી ને તમે મળો , વાંચો મારી " મને ન ભુલીશ " વાતાઁ અને મળો અેક અેવા પ્રેમી ને કે જે પોતાની પ્રેમીકા માટે જાન આપી દે છે. આ વાતાઁ મા દોસ્તી પણ ઘણુ સમજાવે છે. તો વાંચો મારી અેક અનોખી કથા " મને ન ભુલીશ " .

Read More