“ શ્વાસોની સંતાકૂકડી, જીવન માટીની ઝૂંપડી,

વર્ષો લેશે બંધાતા, જાશે પળવારમાં ઊખડી,

તો કઈક એવું કરીએ, ખૂબ હસાવી હસીએ,

એક રમત એવી રમીએ, એક બીજાને ના નડીએ,

આ રમત-ગમત રમતા જીવન જે દી હાંફી જશે ત્યારે અમે આવીશું.. ત્યારે અમે આવીશું.. “

Gujarati Quotes by Nidhi Dave : 953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now