હર ઘડી હર પલ છે વિચારો તમારા
વ્યાકુળ બનાવે છે વિચારો તમારા
જ્યાર થી જોયો છે ચહેરો તમારો
નજર માં રહે છે બસ દેખાવ તમારો
તમારી દરેક અદા ની શું વાત કરુ
ખુબ જ સતાવે છે મને વિચારો તમારા
તમારા આગમન માં હ્રદયો બિછાવું
પાપણોં પાથરુ હું સ્વાગત માં તમારા
પળ માં યુગો ની પહેચાન થઈ આપણી
સદાય રહીશ હું જીવન માં તમારા
આ બે રંગ જીવન થી થાક્યો હતો
ત્યાં
આવી પ્રેમ રંગ જીવન માં ભર્યો અમારા........