સારા દિવસો જોવા હું રાતો ને પણ ભૂલતો ગયો....
આકાશમાં તો ઉડી ગયો પણ સહારો શોધતા ભૂલી ગયો..
અંતે થાક્યો એકલતાથી....
જીવ પડખે મૂકી ફરી કુદયો જમીન પર...
સહારો શોધતા શોધતા હું ખુદને ભૂલી ગયો,
લોકોએ માટીથી એવો રગળ્યો કે ઉપર જોવાનું ભૂલી ગયો,
નીચે પડ્યો પડ્યો ખુદ પર હસ્યાં કરું છું
હજુ એક ભૂલ કરવા ઈચ્છું છું
મારે જોવું છે કે હજુ કેટલો નીચે જઈ શકું છું
આજે લોકો મને ગાંડો ગાંડો કહે બસ હું એટલું જ સાંભળી શકું છ
...........ગાંડો વ્યક્તિ
Comment ( તમારો મત શુ છે).....