The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સપનાના મહેલમાંથી હકીકતના અરીસાનો પડદો ખોલનાર અસ્ત્ર એટલે "ચા" -BHAVESHSINH PARMAR
સાચવીને રાખેલા ક્ષણો ખૂબ સમય માંગી લે છે, બસ એટલે જ દરેક ક્ષણ જીવી લેવામાં જ મજા છે... -BHAVESHSINH PARMAR
Ye Raat Or Aag ki Lapte , Bich me kahi se Aata Thandi Hava ka joka , Mano Jese Main or Mera "ASTITVA"... -BHAVESHSINH PARMAR
અમસ્થા જ નથી બન્યા અમે આટલા સમજદાર, બહુ પાસેથી જોઈ છે અમે દુનિયાને, અમારાથી દુર જતા.... -BHAVESHSINH PARMAR
કોને આશરો કોનો? કોને સહારો કોનો? આમ જ મળી જાય જો જવાબો બધા, તો પછી એ સવાલ કોનો? એ ખાલી ખૂણો કોનો? એ ભીંતના લીસોટા કોના? આમ જ ભરાય જાય લોકોથી જો ઘર, તો પછી એ ખાલીપો કોનો? -BHAVESHSINH PARMAR
બહુ જાજી ઉમ્મીદ નથી હવે જિંદગી પાસે, બસ જેમ છે તેમ જ બધુ રહી જાય તો'ય બહુ છે... -BHAVESHSINH PARMAR
હશે આદત તમને બધુ અકબંધ રાખવાની, અમે તો વિખરાયેલા જ સારા છે... -BHAVESHSINH PARMAR
એ જિંદગી ચાલ એક નવી રમત રમીએ... ફરી એ જ ભૂલો કરીએ... કોઈ સાથે રહે કે ના રહે, ચાલ આપણે જ નવી શરૂવાત કરીએ... ભાવેશસિંહ
એ જિંદગી આ સફરમા કોણ સાથે રહેશે ?? હવે આ ખાલી મકાનમાં કોણ રહેશે ?
જરૂરિયાત મુજબ સૌ એ પાણીની જેમ વાપર્યો મને... જયારે વારો એનો આવ્યો તો એ સોનુ બની ગયા.. સિંહગર્જનામાંથી..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser